સાવરણી બજારમાં તેજી, 15 દિવસમાં થયો આખા વર્ષનો વેપાર, જુઓ તસવીરો

શહેરમાં દરેક બજારોમાં હાલમાં દિવાળીના તહેવાર નજીક આવતા લોકો ખરીદી કરવા બજારોમાં ઉમટી પડ્યા છે. મહત્વનુ છે કે આ તહેવારોમાં સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર દીવાળી છે. ત્યારે આ તહેવાર પહેલા અમદાવાદમાં સાવરણી બજારમાં તેજી જોવા મળી છે.

UMESH PARMAR
| Edited By: | Updated on: Nov 04, 2023 | 8:52 PM
અમદાવાદ શહેરના ચંડોળા વિસ્તારમાં આવેલ સાવરણી બજારમાં તેજી આવતા છેલ્લા 15 દિવસમાં આખા વર્ષનો વેપાર થયો હોવાનું વેપારીઓ પાસેથી જાણવા મળ્યું.

1 / 5
હિંદુ ધર્મમાં સાવરણીની વિશેષતા અલગ જ છે. કારતક માસમાં દિવસો શુભ અને મહત્વનો મહિનો કહેવામાં આવે છે.  આ મહિનામાં હિન્દુ ધર્મના અનેક ઉપવાસ અને તહેવારો આવે છે. આ તહેવારોમાં સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર દીવાળી  છે.

2 / 5
એવું કહેવામાં આવે છે કે દિવાળીનો સંબંધ માતા મહાલક્ષ્મીજી સાથે જોડાયેલો  છે. મહાલક્ષ્મી માતા ઐશ્વર્યના પ્રમુખ દેવતા છે. લક્ષ્મીજીને સ્વચ્છતા પસંદ છે. તેથી લોકો લક્ષ્મી પૂજાના દિવસે સાવરણીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે.

3 / 5
સાવરણી શેમાંથી બને તેની વાત આવે ત્યારે ડાભ અથવા ખેતરોના છેડા ઉપર થતુ ઘાસ જેમાંથી ગામડામાં ઘર સાફકરવા જાડુ (સાવરણી) બનાવાય છે અને ખેતરના છેડા પાળાનુ વરસાદી ધોવાણ અટકાવાય છે.

4 / 5
લોકવાયકા પ્રમાણે સીતાજી જમીનમા સમાયા ત્યારે વાળ સ્વરુપે ડાભ ઉપર રહી ગયા હતા. જેનો ભુ દેવો લગભગ પુજામાં તેનો ઉપયોગ કરે છે.

5 / 5
Follow Us:
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો

111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ

ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ

ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video

વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત

"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા

CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video

હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક

g clip-path="url(#clip0_868_265)">