AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાવાઝોડાના પગલે ગીર સોમનાથમાં માર્ગ-મકાન વિભાગનું આગોતરું આયોજન, 135થી વધુ ધરાશાયી વૃક્ષો તાત્કાલીક દૂર કરાયા

વાવાઝોડા પગલે ગીર સોમનાથ જીલ્લામાં 11 ટીમો તમામ મુખ્ય માર્ગો પર વિવિધ સાધનો સાથે કાર્યરત રહી હતી. 135થી વધુ નુકસાનગ્રસ્ત વૃક્ષોને તાત્કાલીક દૂર કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 3:20 PM
Share
 જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને અનુલક્ષી જિલ્લા કલેકટર એચ કે વઢવાણિયાના માર્ગદર્શન નીચે જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત રહ્યુ હતુ. જેમા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સ્ટેટ, પંચાયત દ્વારા કોઈપણ જાતની કચાશ ન રહે તેમજ જિલ્લામાં ક્યાંય પણ માર્ગ પરિવહન અવરોધાય નહી તે માટે સુચારૂ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું.

1 / 5
આ આયોજનના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કુલ 11 ટીમો બનાવવામાં આવી હતી જે જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર વિવિધ સાધનો સાથે કાર્યરત રહી 135 થી વધુ જમીનદોસ્ત તેમજ અડચણરૂપ વૃક્ષો દુર કરી વાહનવ્યવહાર પૂર્વરત કરાયો હતો.

2 / 5
માર્ગ મને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના આગમચેતીના ભાગે રૂપે કરેલા સુચારુ આયોજન અને જિલ્લાના વિવિધ ડિપાર્ટમેન્ટ સાથેના સંકલનના પરિણામરૂપ જિલ્લામાં વેરાવળ તાલાલા રોડ, ઉના ગીર ગઢડા રોડ, કોડીનાર જામવાડા રોડ, તાલાલા જામવાડા રોડ, સુત્રાપાડા ધામણેજ સહિતના અલગ અલગ વિસ્તારમાં રોડ પર 17 જેસીબી તેમજ 12 ડમ્પર અને 11 ટ્રેકટર સહિતની મશીનરીઓથી સજ્જ 11 ટીમોએ સતત કાર્યરત રહીને 135 થી વધુ પડી ગયેલ વૃક્ષોને દુર કરીને વાહનવ્યવહાર પૂર્વરત કરાયો હતો.

3 / 5
 માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સ્ટેટ, પંચાયત ટીમો  જિલ્લાની રોડ-રસ્તાની  પરિસ્થિતિ મુજબ અલગ અલગ જગ્યાઓ પર જિલ્લાના નોડલ અને કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના સંકલનમાં રહીને તાલુકા કક્ષાએ ટીમો બનાવી અને એસ.ઓની નિમણૂંક કરવામાં આવેલ હતી.

4 / 5
 દરેક ટીમમાં જરૂરીયાત મુજબ જેસીબી, ટ્રેકટર, અને ડમ્પર સહિતની મશીનરીઓથી સાથે સજ્જ રાખવામાં આવી હતી. આયોજન, સમયસૂચકતા, ટીમોની એકતા તેમજ સંકલનના પરિણામ સ્વરૂપે શક્તિશાળી બિપરજોય વાવાઝોડામાં  જિલ્લામાં એક પણ રસ્તો બંધ થવાના પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે દિશામાં કાર્ય અને આપત્તિનો સામનો કરવામાં સુચારૂ આયોજન કરવામાં સફળ રહ્યું હતું. (Input Credit: Yogesh Joshi)

5 / 5
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ

અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો

અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ

ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે

ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું

ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ

બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ

g clip-path="url(#clip0_868_265)">