અદાણીના આ શેયર પર વિદેશી રોકણકારોએ લગાવ્યો મોટો દાવ, 9000 કરોડના 31 કરોડ શેયર ખરીદ્યા

Adanai Power Share : અદાણી પાવરના શેયરમાં 16 ઓગસ્ટના દિવસે ભારે હલચલ જોવા મળી હતી. કંપની શેયર આજે 2 ટકા થી વધારે તૂટયા હતા. કંપની શેયર 283.05 રુપિયા પર બંધ થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 10:15 AM
અદાણીના આ શેયર પર વિદેશી રોકણકારોએ લગાવ્યો મોટો દાવ, 9000 કરોડના 31 કરોડ શેયર ખરીદ્યા

1 / 5

2 / 5
અદાણી સમૂહની કંપની અદાણી પાવરમાં અમેરિકન નિવેશ ફર્મ જીક્યૂજી પાર્ટનર્સે 1.1 અરબ ડોલરનું રોકાણ કરીને 8.1 ટકા ભાગ લીધો છે.

3 / 5
જીક્યૂજી પાર્ટનર્સે શેયર બજારમાં 31 કરોડ શેયર ખરીદીને હમણા સુધીનો સૌથી મોટો સોદો કર્યો છે. આ ડીલની વેલ્યૂ 9000 કરોડ રુપિયા બતાવવામાં આવી છે.

4 / 5
ગૌતમ અદાણી સમૂહની કુલ 7 કંપનીઓ શેયર બજારમાં લિસ્ટેડ છે. જેમ કે, અદાણી એન્ટરપ્રાઈઝેઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ, અદાણી પોર્ટસ, અદાણી વિલ્મર અને અદાણી પાવર.

5 / 5
Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

g clip-path="url(#clip0_868_265)">