PHOTOS: અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પ્રગતિમાં, નવી તસ્વીરો થઈ રહી છે વાયરલ
Ram Mandir: રામ જન્મભૂમિ ટ્રસ્ટના એક સભ્ય દ્વારા રામ મંદિરના નિર્માણની કેટલીક નવી તસ્વીરો શેયર કરવામાં આવી છે. આ તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે રામ મંદિરનું 70થી 80 ટકા પૂર્ણ થઈ ગયું છે.
Most Read Stories