સુરતના ડૉક્ટર દંપતીએ 14 વર્ષની દીકરી સાથે ભારતના સૌથી મોટા ફૂલારા રીઝ ટ્રેક ઉપર કર્યું પર્વતારોહણ

આ ટ્રેકિંગમાં સુરતના ડોક્ટર નિહાલ પટેલ ડોક્ટર શ્વેતા પટેલ તેમજ તેમની 14 વર્ષની પુત્રી પ્રાર્થના પટેલ એમની સાથે આ ટ્રેકિંગમાં ગઈ હતી આ ડોક્ટર દંપતી છેલ્લા ઘણા વર્ષથી વેકેશનમાં બહાર ફરવાની જગ્યાએ ટ્રેકિંગ કરવાનું વધુ પસંદ કરે છે.

Sanjay Chandel
| Edited By: | Updated on: May 31, 2024 | 2:23 PM
સુરતના ડોક્ટર નિહાલ પટેલ ડોક્ટર શ્વેતા પટેલ તેમજ તેમની 14 વર્ષની પુત્રી પ્રાર્થના સાથે ભારતનું સૌથી મોટું ફૂલારા રીઝ ટ્રેક પર ટ્રેકિંગ કર્યું હતુ. આ ડોક્ટર દંપતી છેલ્લા ઘણા વર્ષથી વેકેશનમાં બહાર ફરવાની જગ્યાએ ટ્રેકિંગ કરવાનું વધુ પસંદ કરે છે. ગયા વર્ષે એવરેસ્ટ પર ટ્રેકિંગ કર્યું હતુ આ સાથે તેઓએ અગાઉ પણ ઘણા બધા ટ્રેકિંગ કર્યા છે. ત્યારે આ વખતે ભારતના સૌથી મોટા ટ્રેકની તેઓએ પરિવાર સાથે મજા માણી હતી.

1 / 6
ભારતમાં સૌથી મોટું ફૂલારા રીઝ ટ્રેક જ્યાં બે પર્વતો ભેગા થાય તે સાંકડી કેડી ને રીઝ કહેવામાં આવે છે. દહેરાદૂનથી 200 કિલોમીટર દૂર ફુલારા રીઝ ટ્રેક છે કે જ્યાં બાર હજાર ફૂટ ઉપર ચારથી પાંચ કલાક નું ટ્રેકિંગ કરવામાં આવે છે. આ રિઝ પર પહોંચવા માટે 4 થી 5 દિવસનો ટ્રેક કરવામાં આવે છે.

2 / 6
ઇન્ડિયા નામની સંસ્થા દ્વારા 25 વ્યક્તિનુ ગ્રુપ હતું આ ગ્રુપમાં આખા ઇન્ડિયા માંથી 25 જણા આવ્યા હતા . ફુલારા રીઝ ટ્રેક પર જવા માટે 12,127 ફુટ અને 3,696 મીટર હાઈટ પર છે 45 કિલો મીટર રસ્તો છે .

3 / 6
રોજ 8 થી 10 કિલો મીટર ચાલવું પડે છે રસ્તામાં ના તો કોઈ માણસ દુકાન ગાડી હોટલ કોઈ વસ્તુ વગર તમારે ચાલવું પડે છે અને બેંકમાં રહેવું પડે છે.  આ ટ્રેકિંગ કરવા માટે ચારથી પાંચ દિવસ થઈ જાય છે આ ટ્રેકિંગમાં સાદું જમવાનું પીઝા બર્ગર ફાસ્ટ ફૂડ વગર રહેવાનું પાણી પીવાનું પાંચ સાત દિવસ મોબાઇલ નેટવર્ક મોબાઇલ વગર જિંદગી જીવવાની ખૂબ જ નેચરલ અને કુદરતી વાતાવરણમાં ખૂબ આનંદ મળે છે સાથે રાખવું પડે છે અને સવારે પાંચ વાગ્યે ઊઠીને આ ટ્રેકિંગ ચાલુ કરવું પડે છે .

4 / 6
આ ટ્રેકિંગમાં સુરતના ડોક્ટર નિહાલ પટેલ ડોક્ટર શ્વેતા પટેલ તેમજ તેમની 14 વર્ષની પુત્રી પ્રાર્થના પટેલ એમની સાથે આ ટ્રેકિંગમાં ગઈ હતી. આ ડોક્ટર દંપતી છેલ્લા ઘણા વર્ષથી વેકેશનમાં બહાર ફરવાની જગ્યાએ ટ્રેકિંગ કરવાનું વધુ પસંદ કરે છે.

5 / 6
ગયા વર્ષે એવરેસ્ટ પર ટ્રેકિંગ કરીને આવ્યા હતા ઘણા બધા ટ્રેકિંગ કર્યા છે નું કેવું છે કે બાર ફરવા જવાનું પૈસા વધારે ખર્ચે ને જે આનંદ ના મળે એ ટ્રેકિંગ કરીને કુદરતી હવા રહેવાનો ઓછા પૈસા ફરીને એન્જોય કરીને ખૂબ મજા આવે છે.

6 / 6
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">