Budget 2024: આ બજેટમાં ઓટો સેક્ટર માટે શું છે નવુ? ઈ-વ્હીકલ અને નવા ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા અંગે શું છે સરકારનો પ્લાન- વાંચો

બજેટ 2024: મોદી સરકારનું બીજી ટર્મના છેલ્લા બજેટમાં ચૂંટણીની ઝલક જોવા મળી. આ બજેટ મુખ્યત્વે કરીને ગ્રામીણ, કૃષિ- ક્ષેત્રની યોજનાઓ અને મહિલાઓ પર કેન્દ્રીત રહ્યુ. પરંતુ આ તમામ વચ્ચે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં ઈલેક્ટ્રીક વાહનોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબુત કરવા માટે કેટલીક મોટી જાહેરાત કરી છે.

Budget 2024: આ બજેટમાં ઓટો સેક્ટર માટે શું છે નવુ? ઈ-વ્હીકલ અને નવા ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા અંગે શું છે સરકારનો પ્લાન- વાંચો
Follow Us:
| Updated on: Feb 01, 2024 | 5:47 PM

કેન્દ્રની મોદી સરકારે આજે તેમની બીજી ટર્મનું અંતિમ બજેટ રજૂ કર્યુ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2024-24નું સામાન્ય બજેટ રજૂ કરતા કેટલીક મોટી જાહેરાત કરી. જેમાં ઈ-વ્હીકલ (ઈલેક્ટ્રોનિક ગાડીો)ને માટે વધુ સારી ઈકો સિસ્ટમ બનાવવાની વાત કરી. આ વખતે બજેટમાં ઓટો સેક્ટરને શું મળ્યુ. આવો જાણીએ

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ કે અમારી સરકાર દેશમાં વધુ સારી ઈવ્હીકલ ઈકો સિસ્ટમને મજબુત કરવા પર કામ કરી રહી છે. આવનારા સમયમાં અમારી સરકાર ઈ-વાહનનો વિસ્તાર અને સુદૃઢીકરણ કરશે. ઈ વાહનોના નિર્માણ અને ચાર્જિંગને સ્ટેશન બનાવવા માટેની ઈકો સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. સાર્વજનિક પરિવહન માટે ઈ-બસોને વધુને વધુ અપાનાવવા અને ઈ-વ્હીકલ નેટવર્કનો વિસ્તાર કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

EV ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મુકાયો ભાર

સરકાર આ બજેટમાં ઈલેક્ટ્રીક વ્હીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સારુ બનાવવાની દિશામાં કામ કરવાનો દાવો કર્યો છે. જો કે ઈલેક્ટ્રીક મોબિલિટીની દિશામાં કોઈ વ્યક્તિગત મોટી જાહેરાત નથી કરાઈ. પરંતુ સરકારે ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જિંગ સેન્ટર્સને સેટ અપ કરવા અને સાથે જ યુવાઓને આ સ્કીલ માટે ટ્રેનિંગ આપવાની વાત કરી છે. મોદી સરકારનું આ વચગાળાનું બજેટ ગ્રામીણ, કૃષિને લગતી યોજનાઓ અને મહિલાઓ કેન્દ્રીત રહ્યુ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શું હતી આશાઓ?

આ વખતના બજેટમાં વાહન નિર્માતાઓને ઈલેક્ટ્રીક વાહન સેગમેન્ટ પર વધુ પ્રોત્સાહનની આશા હતી. જે ઉદ્યોગોએ છેલ્લા એક વર્ષમાં સતત વૃદ્ધિ જોઈ છે. ખાસકરીને ઈલેક્ટ્રીક વાહનોના વેચાણમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. એવામાં ઓટો ઈન્ડસ્ટ્રીની આંખો FAME યોજનાઓ પર ટકેલી હતી. આ યોજના ઈલેક્ટ્રીક વાહનો માટે મહત્વપૂર્ણ સબસિડી આપે છે. આ વર્ષે FAME II સબસિડી પુરી થવા જઈ રહી છે ત્યારે ઈન્ડસ્ટ્રીને આશા હતી કે તેને આગળ વધારવામાં આવશે અને FAME III માટે પ્રસ્તાવિત 40 કે 50 હજાર કરોડ રૂપિયાની સબસિડીનુ સકારાત્મક પગલુ લેવામાં આવશે.

આ પણ વાંચો: જુનાગઢ તોડકાંડમાં ATSની તપાસ તેજ, ભોગ બનનારના અનફ્રીઝ એકાઉન્ટની વિગતો બેંક પાસે મંગાવાઇ, અલગ-અલગ ટીમો દ્વારા હાથ ધરાઇ તપાસ

લિથિયમ બેટરી પર ટેક્સ

ઈલેક્ટ્રીક વાહનોમાં સૌથી વધુ લિથિયમ ઓયન (Li-on) બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે એક ઈલેક્ટ્રીક ફોર વ્હીલરમાં બેટરીની કિંમત 40 થી 42 હજાર સુધીની થઈ શકે છે. જો કે અલગ અલગ વાહનના અને મોડલ પર કિંમત નક્કી થાય છે. ત્યારે ઈન્ડસ્ટ્રીને લિથિયમ-આયન બેટરી પર હાલમાં 18 ટકા કરી પૂનર્મૂલ્યાકનની આશા હતી. જેમા ઈલેક્ટ્રીક વાહનોની કિંમત ઓછી કરી શકાય. ઈન્ડસ્ટ્રીએ પહેલાની સરખામણીએ ઈલેક્ટ્રીક વ્હીકલના વેચાણમાં 50 ટકાનો વધારો જોયો છે. જે ગત વર્ષે પેટ્રોલ, ડીઝલથી ચાલતા કુલ વાહનોની સરખામણીએ 4 ટકાથી વધીને 6.4 ટકા થઈ ગયો છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">