અયોધ્યા જમીન વિવાદ : Ram Mandir Trustએ જમીન ખરીદીના તમામ વ્યવહારો વેબસાઈટ પર મુક્યા

અયોધ્યા જમીન વિવાદ : Ram Mandir Trustએ જમીન ખરીદીના તમામ વ્યવહારો વેબસાઈટ પર મુક્યા

Ram Mandir Trust દ્વારા બાગ બીજૈશીની જમીન અંગે 2011થી આજ સુધી કરાયેલા કરારની સંપૂર્ણ વિગતો પણ રજૂ કરવામાં આવી છે.
એમાં કહેવામાં આવ્યું છે કે ક્યારે અને કોની સાથે કરાર કરવામાં આવ્યો હતો અને આખરે ટ્રસ્ટને જમીનનો રજિસ્ટર્ડ કરાર કેવી રીતે મળ્યો.

see more