નટરાજનના પ્રદર્શનને લઇને કોહલીની મોટી વાત, કહ્યુ ખુલી શકે છે T20 વિશ્વકપનાં દરવાજા

પહેલા આઇપીએલ 2020 અને પછી, ભારતીય ટીમની સાથે પોતાના પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર નટરાજને સૌને પ્રભાવિત કર્યા છે. પોતાની પ્રથમ ચાર આંતર રાષ્ટ્રીય મેચ રમીને 8 વિકેટ ઝડપી લઇને ખૂબ ચર્ચામાં તે રહ્યો છે. ટી20 સીરીઝમાં શાનદાર પ્રદર્શનને લઇને વિરાટ કોહલીએ જે વાત કહી છે તેના થી નટરાજન અને તેના પ્રશંસકો પણ ખુશ થઇ ગયા […]

નટરાજનના પ્રદર્શનને લઇને કોહલીની મોટી વાત, કહ્યુ ખુલી શકે છે T20 વિશ્વકપનાં દરવાજા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 09, 2020 | 8:48 AM

પહેલા આઇપીએલ 2020 અને પછી, ભારતીય ટીમની સાથે પોતાના પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર નટરાજને સૌને પ્રભાવિત કર્યા છે. પોતાની પ્રથમ ચાર આંતર રાષ્ટ્રીય મેચ રમીને 8 વિકેટ ઝડપી લઇને ખૂબ ચર્ચામાં તે રહ્યો છે. ટી20 સીરીઝમાં શાનદાર પ્રદર્શનને લઇને વિરાટ કોહલીએ જે વાત કહી છે તેના થી નટરાજન અને તેના પ્રશંસકો પણ ખુશ થઇ ગયા હશે. 29 વર્ષીય નટરાજને આઇપીએલમાં યોર્કર બોલ થી સૌનુ ધ્યાન ખેંચ્યુ હતુ. જેને લઇને જ તે ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે પસંદ કરાયો હતો.

મંગળવારે ટી20 સીરીઝની અંતિમ મેચ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, આગલા વર્ષએ યોજાનાર ટી20 વિશ્વકપ ને ધ્યાને રાખીને નટરાજન ટીમ માટે મહત્વનો સાબિત થઇ શકે છે. કોહલી એ કહ્યુ હતુ કે હું નટરાજનને ખાસ યાદ કરીશ, શામી અને બુમરાહની ગેરહાજરીમાં તેણે સારી જવાબદારી નિભાવી હતી. દબાણની સ્થિતીમાં પણ શાનદાર બોલીંગ કરી હતી. તે શ્રેષ્ઠ છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની શરુઆતી મેચ રમી રહ્યો છે.

કોહલીએ કહ્યુ હતુ કે, તે ખુબ ધૈર્યવાન, વિનમ્ર અને આકરી મહેનત કરવા વાળો ખેલાડી લાગી રહ્યો છે. તે જાણે છે કે તે શુ કરી રહ્યો છે. મને વિશ્વાસ છે કે તે પોતાની રમત પર આકરી મહેનત કરવાનુ જારી રાખશે. તે શ્રેષ્ઠ બોલર બનતો જશે કારણ કે ડાબા હાથનો ઝડપી બોલર કોઇ પણ ટીમ માટે મહત્વપૂર્ણ હોય છે. જોતે આવી જ રીતે બોલીંગ કરવાનુ જારી રાખશે તો આવતા વર્ષે યોજાનારા વિશ્વકપ પહેલા તે અમારે માટે ખૂબ સારી વાત હશે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">