હાર્દિક પંડ્યાએ સૌને ચોંકાવી દીધા, મેચ અધવચ્ચે લીધો આ મહત્વનો નિર્ણય

ઓસ્ટ્રેલીયા સામેની બીજી વન ડે મેચ દરમ્યાન ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સૌને ચોંકાવી દીધા હતા. હાર્દિકે ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં કંઇક આવો નિર્ણય કર્યો હતો, જે જોઇને સૌ કોઇ હેરાન હતુ. હકીકતમાં હાર્દીક પંડ્યાએ મુશ્કેલમાં પડેલી ટીમ ઇન્ડિયાને માટે બોલીંગ કરવા માટેનો નિર્ણય કર્યો હતો. તેના પહેલા બોલીંગ કરવા માટે આવેલા મયંક અગ્રવાલે એક જ […]

હાર્દિક પંડ્યાએ સૌને ચોંકાવી દીધા, મેચ અધવચ્ચે લીધો આ મહત્વનો નિર્ણય
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 29, 2020 | 2:12 PM

ઓસ્ટ્રેલીયા સામેની બીજી વન ડે મેચ દરમ્યાન ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સૌને ચોંકાવી દીધા હતા. હાર્દિકે ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં કંઇક આવો નિર્ણય કર્યો હતો, જે જોઇને સૌ કોઇ હેરાન હતુ. હકીકતમાં હાર્દીક પંડ્યાએ મુશ્કેલમાં પડેલી ટીમ ઇન્ડિયાને માટે બોલીંગ કરવા માટેનો નિર્ણય કર્યો હતો. તેના પહેલા બોલીંગ કરવા માટે આવેલા મયંક અગ્રવાલે એક જ ઓવરમાં 10 રન આપ્યા હતા.

ભારતીય ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા નિયમીત બોલીંગ કરે છે. પરંતુ ગત વર્ષે પોતાની પીઠની સર્જરી કરાવવાને લઇને તે બોલીંગ થી દૂર રહી રહ્યો હતો. એટલે સુધી કે તે આઇપીએલ 2020 ની પુરી સિઝનમાં પણ તે બોલીંગ કરવા માટે નહોતો આવ્યો. પરંતુ જ્યારે બીજી વન ડેમાં ઓસ્ટ્રેલીયા સામેની સીરીઝમાં ભારતીય ટીમ પર મુશ્કેલીઓ વધવાની સ્થિતીને લઇને તેના રહી શકાયુ નહી. આમ હાર્દીક પંડ્યાએ આખરે બોલ હાથમાં લઇને બોલીંગ ની જવાબદારી સંભાળી હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

પરેશાન કરવા વાળી વાત તો એ હતી કે હજુ 27 મી નવેમ્બરે જ તેણે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ઓસ્ટ્રેલીયામાં બોલીંગ અંગે તેમે કંઇક જુદી જ સ્પષ્ટતા કરી હતી. તેણે યોગ્ય સમય આવ્યે બોલીંગ કરવાનુ કહીને હાલમાં કોઇ જ રીસ્ક નથી લેવુ તેમ રહ્યુ હતુ. જોકે તેના એક જ દીવસ પછી તેને યોગ્ય સમય કટોકટી દરમ્યાન આવી ગયો હતો. તેણે મેચની 36 મી ઓવર પોતાના હાથમાં લીધી હતી. સાથે જ તેણે એક વિકેટ પણ મહત્વની ઝડપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">