AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021માં RCB તરફથી નહી રમે ડેલ સ્ટેન, જાણો શું છે કારણ

દક્ષિણ આફ્રિકા (South Africa) ના ઝડપી બોલર ડેલ સ્ટેને (Dale Steyn) ક્રિકેટ થી બ્રેક લેવાની જાહેરાત કરી છે. તેણે કરેલી જાહેરાત મુજબ જે IPLની આગામી સિઝનમાં પણ નહી રમે. 37 વર્ષીય સ્ટેન  એ બે ટ્વીટ કરીને એ પણ અટકળોને લઇને સ્પષ્ટતા કરી દીધી છે કે, તે ક્રિકેટમાંથી સંન્યાસ નથી લઇ રહ્યો. સ્ટેન IPL 2020 માં […]

IPL 2021માં RCB તરફથી નહી રમે ડેલ સ્ટેન, જાણો શું છે કારણ
Dale Steyn
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 03, 2021 | 8:55 AM
Share

દક્ષિણ આફ્રિકા (South Africa) ના ઝડપી બોલર ડેલ સ્ટેને (Dale Steyn) ક્રિકેટ થી બ્રેક લેવાની જાહેરાત કરી છે. તેણે કરેલી જાહેરાત મુજબ જે IPLની આગામી સિઝનમાં પણ નહી રમે. 37 વર્ષીય સ્ટેન  એ બે ટ્વીટ કરીને એ પણ અટકળોને લઇને સ્પષ્ટતા કરી દીધી છે કે, તે ક્રિકેટમાંથી સંન્યાસ નથી લઇ રહ્યો. સ્ટેન IPL 2020 માં વિરાટ કોહલીની કેપ્ટનશીપ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો હિસ્સો હતો. જેની પર RCBએ પણ એક ઇમોશનલ મેસેજ (emotional message) સાથે ટ્વીટ કર્યુ છે. તેણે લખ્યુ છે કે, તમે યાદ આવશો.

સ્ટેને પોતાની પ્રથમ ટ્વીટમાં કહ્યુ છ કે, ક્રિકેટ ટ્વીટ.. એક નાનકડો સંદેશ સૌને એ જાણકારી આપવા માટે કે, હું આ વર્ષે IPL માં RCB માટે રમી નહી શકુ. હું બીજી કોઇ ટીમ સાથે રમવાનુ નથી વિચારતો પરંતુ બસ કેટલાક દિવસો માટે રજાઓ લઇ રહ્યો છુ. મને સમજવા માટે RCBનો આભાર. ના હું સંન્યાસ પણ નથી લઇ રહ્યો.

https://twitter.com/RCBTweets/status/1345306387467780096?s=20

પોતાના બીજા ટ્વીટ મારફતે લખ્યુ કે, હું અન્ય લીગમાં રમીશ. મને જે કામ કરવામાં મજા આવે છે તેને માટે હું ખુદને કંઇક કરવાનો મોકો આપુ છુ. હું મારી રમતને જારી રાખીશ. ના હું સન્યાસ નથી લઇ રહ્યો. વર્ષ 2021 સારુ નિવડે.

IPLમાં 2020 ની સીઝન દરમ્યાન સ્ટેન માત્ર એક જ વિકેટ ઝડપી શક્યો હતો. તેમજ તે માત્ર ત્રણ જ મેચ રમ્યો હતો. તેણે ઓગષ્ટ 2019માં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણાં કરી હતી. જોકે હાલમાં સિમીત ઓવરોની ક્રિકેટમાં જ સક્રિય છે. તેણે દક્ષિણ આફ્રિકાની ટીમ ની સાથે વિશ્વ કપ રમવાની ઇચ્છા પણ જાહેર કરી હતી.

https://twitter.com/DaleSteyn62/status/1345288474056921088?s=20

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">