Ahmedabad : રેલવે બોર્ડ અધ્યક્ષે સાબરમતી હાઈસ્પીડ રેલ સ્ટેશનનું કર્યુ નિરીક્ષણ, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પરિયોજનાની પ્રગતિની કરી સમીક્ષા

Ahmedabad: રેલવે બોર્ડ અધ્યક્ષે સાબરમતી હાઈસ્પીડ રેલ સ્ટેશનનું નિરીક્ષણ કર્યુ અને મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પરિયોજનાની સમીક્ષા કરી હતી. અમદાવાદ સ્ટેશનના પુનર્વિકાસ અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

Ahmedabad : રેલવે બોર્ડ અધ્યક્ષે સાબરમતી હાઈસ્પીડ રેલ સ્ટેશનનું કર્યુ નિરીક્ષણ, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પરિયોજનાની પ્રગતિની કરી સમીક્ષા
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 23, 2023 | 6:51 PM

રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી અનિલકુમાર લાહોટી દ્વારા સાબરમતી હાઇ સ્પીડ રેલ (HSR) હબનું નિરીક્ષણ કર્યું અને અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ પરિયોજનાની પ્રગતિની સમીક્ષા કરી તથા ઓપરેશન કન્ટ્રોલ સેન્ટર, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાબરમતીનું નિરીક્ષણ કર્યું અને અમદાવાદ રેલવે સ્ટેશન પર આરએલડીએના અધિકારીઓ સાથે અમદાવાદ રીડેવલપમેન્ટ પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી.

રેલવે બોર્ડના અધ્યક્ષ અનિલકુમાર લાહોટીએ હાઈ સ્પીડ રેલ હબનું નિરીક્ષણ કર્યુ

મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે સીઆરબી અને સીઇઓ અનિલકુમાર લાહોટી દ્વારા 22 મે ના રોજ સાબરમતી હાઇ સ્પીડ રેલ (HSR) હબનું નિરીક્ષણ કર્યું અને સાબરમતી એચએસઆર સ્ટેશન પર થતી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી તથા સ્ટેશન પર મૂકવામાં આવેલ મોડલ પણ જોયું. તેમણે પરિયોજનામાં કરવામાં આવેલ વિવિધ વિકાસ અને પ્રગતિ અંગે એનએચએસઆરસીએલના અધિકારીઓ સાથે ચર્ચા કરી.

મહાપ્રબંધક પશ્ચિમ રેલવે અશોક કુમાર મિશ્રએ વૃક્ષારોપણ કર્યુ

આ દરમિયાન અનિલકુમાર લાહોટી એ ઓપરેશન કન્ટ્રોલ સેન્ટ્રલ, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાબરમતીનું નિરીક્ષણ કર્યું અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના અધિકારીઓ સાથે મીટિંગ કરી તથા કાર્યરત કન્ટ્રોલ સેન્ટર કઇ રીતે પ્રભાવશાળી પદ્ધતિથી વધારે સારું કાર્ય કરે છે, તે અધિકારીઓને વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું. આ દરમિયાન રેલવે બોર્ડના અધ્યક્ષ તથા મુખ્ય કાર્યકારી અધિકારી અનિલકુમાર લાહોટી તેમ જ મહાપ્રબંધક પશ્ચિમ રેલવે અશોક કુમાર મિશ્રએ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.

1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ
શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા

અનિલ કુમાર લાહોટીએ અમદાવાદ અને આણંદ એચએસઆર સ્ટેશનનું નિરીક્ષણ કર્યુ

અનિલકુમાર લાહોટીએ અમદાવાદ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું. અમદાવાદ સ્ટેશન પર આરએલડીએના અધિકારીએ પાવર પ્રેઝન્ટેશન દ્વારા અમદાવાદ સ્ટેશન રીડેવલપમેન્ટ વિશે વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યું કે આ રીડેવલપમેન્ટ કાર્યને કઇ રીતે કરવામાં આવશે, તેમાં કેવા કેવા પ્રકારના પડકારો આવશે અને કઇ રીતે ટ્રેનોનું સંચાલન કરીને રીડેવલપમેન્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો Railway News : પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ અને અમૃતસર વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશ્યિલ ટ્રેન

તે પછી તેમણે આણંદ એચએસઆર સ્ટેશનનું નિરીક્ષણ કર્યું તે પછી એફએસએલએમ કાસ્ટિંગ યાર્ડ 434 અને 442નું નિરીક્ષણ કરવામાં આવ્યું અને હાઇ સ્પીડ રેલ પરિયોજનાના ચાલી રહેલા કાર્યની સમીક્ષા કરી. આ પ્રસંગે અનિલકુમાર લાહોટી સાથે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્ર, અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક તરુણ જૈન, વિભાગોના મુખ્યાધિકારીઓની સાથોસાથ પશ્ચિમ રેલવે અને નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટે (NHSRCL), વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર તેમ જ આરએલડીએના અગ્રણી અધિકારી પણ હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો
સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો
વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન
વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન
બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid
બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid
સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક
સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક
g clip-path="url(#clip0_868_265)">