સલમાન ખાનના બનેવી આયુષ શર્માની કારને નડ્યો અકસ્માત, મુંબઈમાં બની આ ઘટના

સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાનના પતિ આયુષ શર્મા વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ આયુષ શર્માની કારનો અકસ્માત થયો હતો. મુંબઈમાં ખાર જિમ ખાના પાસે આ અકસ્માત થયો હતો. તમને જણાવી દઈએ કે ઘટના સમયે આયુષ શર્મા કારમાં હાજર ન હતો, તેનો ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો.

સલમાન ખાનના બનેવી આયુષ શર્માની કારને નડ્યો અકસ્માત, મુંબઈમાં બની આ ઘટના
salman khan and aayush sharma
Follow Us:
| Updated on: Dec 17, 2023 | 4:26 PM

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનના બનેવી આયુષ શર્મા વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ મુંબઈમાં આયુષ શર્માની કારને અકસ્માત નડ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના સમયે આયુષ શર્મા અથવા તેમના પરિવારનો કોઈ સભ્ય કારની અંદર હાજર ન હતું. મુંબઈમાં ખાર જિમ ખાના પાસે સર્જાયેલા આ અકસ્માતમાં કોઈ અપ્રિય ઘટના બની ન હતી. તમને જણાવી દઈએ કે એક્ટરનો ડ્રાઈવર પણ એકદમ ઠીક છે.

રિપોર્ટ મુજબ આયુષ શર્માનો ડ્રાઈવર કાર લઈને ગેસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન સામેથી આવતી કારે તેમની કારને ટક્કર મારી હતી. પરંતુ કાર એક્સીડેન્ટને લઈને આયુષ શર્મા અથવા સલમાન ખાન તરફથી હજુ સુધી કોઈ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી.

આયુષ શર્માની કારનો થયો અકસ્માત

તમને જણાવી દઈએ કે સલમાન ખાનની બહેન અર્પિતા તેના પતિ આયુષ શર્મા અને બંને બાળકો સાથે મુંબઈના ખારમાં એક ઘરમાં રહે છે. જ્યાંથી માત્ર 2 મિનિટના અંતરે તેમની કાર અકસ્માતનો થયો હતો. સોશિયલ મીડિયા પર આયુષ શર્માની કાળા રંગની લેન્ડ રોવર ડિફેન્ડર એસયુવીની તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં કારની રાઈટ સાઈડનો ભાગ તૂટી ગયો હતો.

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

આયુષ શર્મા ઘણા સમયથી ફિલ્મોમાં જોવા મળ્યો નથી. 2018માં ‘લવયાત્રી’થી ફિલ્મી કરિયર શરૂ કરનાર આયુષ છેલ્લે ફિલ્મ ‘અંતિમ’માં જોવા મળ્યો હતો. હાલમાં એક્ટર દ્વારા કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી નથી. વાસ્તવમાં આયુષ શર્મા પાસે કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી, તેમ છતાં તેને સલમાન ખાનના બેનર હેઠળ ડેબ્યૂ કર્યું હતું. પરંતુ આ ફિલ્મ કંઈ ખાસ કમાલ બતાવી શકી નથી.

નવા વર્ષમાં ધૂમ મચાવશે આયુષ શર્મા

હવે આયુષ શર્મા ટૂંક સમયમાં જ ફિલ્મ ‘રુસલાન’માં જોવા મળશે જે એક્શનથી ભરપૂર ફિલ્મ છે. આ ફિલ્મની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં એક્ટરે તેના પાત્ર માટે જબરદસ્ત પરિવર્તન કર્યું છે. આયુષ શર્માની આ ફિલ્મ આવતા વર્ષે 12 જાન્યુઆરી 2024ના રોજ થિયેટરોમાં આવશે.

આ પણ વાંચો: શું ખરેખર પ્રેગ્નન્ટ છે અનુષ્કા શર્મા? વાયરલ ફોટોનું છે આ ખાસ ક્નેક્શન?

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી
બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી
કચ્છ- સુરતમાં શાળાના ટોર્ચરથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો- Video
કચ્છ- સુરતમાં શાળાના ટોર્ચરથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો- Video
થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ
થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ
ગુજરાતમાં સસ્તુ થયુ અમૂલ દૂધ, ભાવ વધ્યા નહીં પરંતુ ઘટ્યા
ગુજરાતમાં સસ્તુ થયુ અમૂલ દૂધ, ભાવ વધ્યા નહીં પરંતુ ઘટ્યા
ભીમાસરમાં વિદ્યાર્થિનીએઆચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ
ભીમાસરમાં વિદ્યાર્થિનીએઆચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ
સુરતમાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ
સુરતમાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ
Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો
Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">