અમીર ખુસરોના લિરિક્સ, ક્લાસિક ટચ, જાણો સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’ના પહેલા ગીત વિશે ખાસ વાતો

સંજય લીલા ભણસાલીની અપકમિંગ વેબ સિરીઝ 'હીરામંડી' ઘણા સમયથી ચર્ચામાં છે. હાલમાં આ સિરીઝનું પહેલું ગીત પણ રિલીઝ થઈ ગયું છે, જેનું ટાઈટલ છે 'સકલ બન'. આ ગીતના લિરિક્સ અને અવાજ બંને હૃદયને સ્પર્શી જાય તેવા છે. તમને આ ગીત વિશે કેટલીક ખાસ વાતો જણાવી દઈએ.

અમીર ખુસરોના લિરિક્સ, ક્લાસિક ટચ, જાણો સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી'ના પહેલા ગીત વિશે ખાસ વાતો
Heeramandi Song
Follow Us:
| Updated on: Mar 10, 2024 | 6:59 AM

ફેમસ ફિલ્મ ડાયરેકટર સંજય લીલા ભણસાલી ‘હીરામંડી’ નામની વેબ સિરીઝ લઈને આવી રહ્યા છે. આ વેબ સિરીઝ દરરોજ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. અવારનવાર તેને લઈને કેટલીક અપડેટ બહાર આવતી રહે છે. લોકો પણ આ સિરીઝની રાહ જોઈ રહ્યા છે. હવે મેકર્સે પણ આ સિરીઝનું એક ગીત રિલીઝ કર્યું છે, જેને જોયા પછી લોકો ‘હીરામંડી’ માટે વધુ એક્સાઈટેડ થઈ જશે. જે ગીત સામે આવ્યું છે તેનું ટાઈટલ ‘સકલ બન’ છે. તમને તેના વિશે કેટલીક ખાસ વાતો જણાવી દઈએ.

સંજય લીલા ભણસાલી સ્ટાઈલ- હીરામંડીનું આ પહેલું ગીત છે અને મેકર્સે તેને એટલી સુંદર રીતે બનાવ્યું છે કે આ સીરિઝ પાસેથી અપેક્ષાઓ પણ વધી જાય છે. દર વખતે કંઈક નવું કરવાની તેમની સ્ટાઈલ માટે સંજય લીલા ભણસાલી જાણીતા છે, તેમની સ્ટાઈલની ઝલક આ ગીતમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે.

અમીર ખુસરોના લિરિક્સ – આ ગીતના જે લિરિક્સ છે, તે અમીર ખુસરોના સમયના છે અને તેને જ તેને લખ્યું હતું. તેમના શબ્દોને સિંગર રાજા હસને પોતાનો અવાજ આપ્યો છે. આ ગીત સાંભળવું ગમે તેવું છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

અહીં જુઓ ગીત

સુંદર રીતે ફિલ્માવવામાં આવ્યું છે – આ ગીતને મનીષા કોઈરાલા, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી, સંજીદા શેખ અને શર્મિન સેહગલ સાથે ફિલ્માવવામાં આવ્યું છે. આ તમામ એક્ટ્રેસ સાથે કેટલાક બેકગ્રાઉન્ડ ડાન્સરને પણ ગીતમાં સામેલ કરવામાં આવ્યા છે. વીડિયોમાં દેખાતું લોકેશન પણ એવું છે કે તે ગીતના શબ્દો સાથે મેચ કરે છે. લિરિક્સ હોય, અવાજ હોય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, એક્ટ્રેસ અને બેકગ્રાઉન્ડ ડાન્સર્સના કોસ્ચ્યુમ હોય કે પછી લોકેશન હોય, બધું જ એકદમ ક્લાસિક ફીલ આપે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજય લીલા ભણસાલીની આ અપકમિંગ સિરીઝમાં લગભગ 6-7 ગીતો હશે. તેણે અલગથી એક વર્ષ માટે માત્ર સંગીત પર કામ કર્યું. આ સિરીઝમાં સોનાક્ષી સિન્હા પણ લીડ રોલમાં છે. વેબ સિરીઝની રિલીઝ ડેટ હજુ આવી નથી, પરંતુ આવનારા સમયમાં તે નેટફ્લિક્સ પર જોવા મળશે.

આ પણ વાંચો: ‘અપના ફોન બંધ કરો, ડિલીટ કરો ઈસે’, સલમાન ખાનને ફેન પર આવ્યો ગુસ્સે , જુઓ Viral Video

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">