AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG: કરીના કપૂરના બોલિવૂડમાં છે ઘણા જાની દુશ્મન! આ 11 મોટા સ્ટાર્સ સાથે નથી બોલવાના પણ વ્યવહાર

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે. પરંતુ ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે કરીનાની દુશ્મનીની લીસ્ટ પણ એટલી જ લાંબી છે. જી હા અત્યાર સુધી કરીનાના ઘણા અભિનેતા-અભિનેત્રીઓ સાથે વિવાદ થઇ ચૂક્યા છે. ચાલો જાણીએ લીસ્ટ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 1:23 PM
Share
બ્રેકઅપ બાદ કરીનાએ શાહિદ સાથે ઉડતા પંજાબમાં કામ કર્યું હતું પરંતુ અહેવાલ અનુસાર શાહિદ અને કરીના વચ્ચે હજુ પણ સંબંધો સારા નથી.

1 / 11
દીપિકા પાદુકોણ, જેમણે ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર બધું મેળવ્યું છે. તે પણ કરીનાને પસંદ કરતી નથી. દીપિકા (Deepika Padukone) અને કરીના વચ્ચે ખાસ વાતચીત નથી થતી.

2 / 11
એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરીના કપૂર ખાને કહ્યું હતું કે તે પ્રિયંકાને અભિનેત્રી તરીકે ગણતી નથી. આ સાથે કરીનાએ પ્રિયંકાના ઉચ્ચારની પણ મજાક ઉડાવી હતી.

3 / 11
કરીનાએ હૃતિક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે કરીના અને હૃતિકના અફેરની અફવા આવી હતી ત્યારે કરીના ખુબ પરેશાન થઇ ગઈ હતી. ત્યારથી તેણે હૃતિક સાથે કામ ના કરવાનું નક્કી કર્યું.

4 / 11
અહેવાલ અનુસાર શાહિદ પહેલા બોબી દેઓલને (Bobby Deol) ફિલ્મ જબ વી મેટની ઓફર કરવામાં આવી હતી. પરંતુ કરીનાના કહેવાથી આ ફિલ્મ બોબીને ના મળી. ત્યારથી બોબી અને બેબો ક્યારેય એકબીજા સાથે બોલ્યા નહીં.

5 / 11
કરીના કપૂરે કરણ જોહરના ચેટ શોમાં બિપાશા બાસુના પૂર્વ બોયફ્રેન્ડ જ્હોન અબ્રાહમ વિશે વાત કરી હતી. કરીનાએ જ્હોનને એક્સપ્રેશન લેસ અભિનેતા ગણાવ્યો હતો અને સાથે જ તેણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તે ક્યારેય જ્હોન સાથે કામ કરશે નહીં.

6 / 11
બિપાશાની પહેલી ફિલ્મ અજનબીમાં કરિના હતી અને આ સમય દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો. કરીનાએ તો બિપાશાને કાળી બિલાડી પણ કહ્યું હતું.

7 / 11
કરીનાને ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ ઓફર કરવામાં આવી હતી. કરીનાએ ઈમરાન સાથે કામ કરવાની ના પાડી દીધી અને કહ્યું કે તે માત્ર એ-લિસ્ટર્સ સાથે જ કામ કરશે.

8 / 11
અમીષા પહેલા કરીનાને કહો ના પ્યાર હૈ ફિલ્મની ઓફર મળી હતી. કરીનાએ નક્કી કર્યું કે તે ફિલ્મ રેફ્યુજીથી ડેબ્યૂ કરશે. જ્યારે અમીષાની પ્રથમ ફિલ્મ બ્લોકબસ્ટર હતી, બેબોની પ્રથમ ફિલ્મ ફ્લોપ રહી હતી. આ ઘટના બાદ કરીનાએ અમીષાને ખરાબ અભિનેત્રી ગણાવી હતી.

9 / 11
વર્ષો પહેલા ઈશા દેઓલ અને કરીના કપૂર ખાન વચ્ચે મિત્રતા હતી. બંનેએ LOC કારગિલ અને યુવા જેવી ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું. પરંતુ હવે બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. આની પાછળનું કારણ ક્યારેય બહાર આવ્યું નથી.

10 / 11
એક ઇવેન્ટ દરમિયાન દિયા મિર્ઝાએ કરીના કપૂર ખાનના ડ્રેસ પર ટિપ્પણી કરી હતી. આ પછી બેબો ખૂબ જ ગુસ્સામાં હતી. કરીના કપૂરે સ્પષ્ટ કહ્યું હતું કે દિયાને તેની સ્ટાઈલ પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.

11 / 11
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video

જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !

રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો

સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ

g clip-path="url(#clip0_868_265)">