ફાઈટર ફિલ્મનું આ ગીત રોમ રોમમાં ભરી દેશે દેશભક્તિ ! મિટ્ટી ગીત થયું રિલીઝ, જુઓ વીડિયો અને લિરિક્સ

તાજેતરમાં રિલીઝ થયેલી ફાઈટર મૂવી ગીતનું નવું ગીત મિટ્ટી રિલીઝ થયું છે. આ ગીતના વિશાલ દદલાનીએ ગાયું છે અને સંગીત અભિજિત નલાનીએ કમ્પોઝ કર્યું છે. મિટ્ટી લિરિક્સ કુમાર દ્વારા લખવામાં આવ્યા છે. મિટ્ટી મ્યુઝિક વીડિયોનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રિતિક રોશન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

ફાઈટર ફિલ્મનું આ ગીત રોમ રોમમાં ભરી દેશે દેશભક્તિ ! મિટ્ટી ગીત થયું રિલીઝ, જુઓ વીડિયો અને લિરિક્સ
Fighter film song Mitti released
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2024 | 2:43 PM

તાજેતરમાં રિલીઝ થયેલી ફાઈટર મૂવી ગીતનું નવું ગીત મિટ્ટી રિલીઝ થયું છે. આ ગીતના વિશાલ દદલાનીએ ગાયું છે અને સંગીત અભિજિત નલાનીએ કમ્પોઝ કર્યું છે. મિટ્ટી લિરિક્સ કુમાર દ્વારા લખવામાં આવ્યા છે. મિટ્ટી મ્યુઝિક વીડિયોનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રિતિક રોશન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ફાઈટર ફિલ્મનું ગીત મિટ્ટી 2024માં ટી-સિરીઝના લેબલ હેઠળ પ્રકાશિત થયું છે.

(video credit- T-Series)

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

Mitti Song Lyrics :

લે તેરી મિટ્ટી તુઝે લૌટા દી તેરા કર્ઝ ચૂકાયા હૈ કભી દુશ્મન કે આગે ઝુકા ના સર જો તેરે આગે ઝુકાયા હૈ

મરના ભી તુજ પે જૈસે કોઈ જશન યારો મૌત નસીબો વાલી મિલતી હૈ કમ

તેરી જમીં પે લુંગા ફિર મેં જનમ તાકી ફિર બોલ પાઉં વંદે માતરમ

સુજલમ્ સુફલમ્ મલયજા શીતલમ્ શસ્યાશ્યમલમ વંદે માતરમ્ સુજલમ્ સુફલમ્ મલયજા શીતલમ્ શસ્યાશ્યમલં વંદે માતરમ્

જ્યાદા નહી હૈ યારોં કુરબાની દેને વાલે દેશ કે નામ પે અપની જવાની દેને વાલે

હર રિશ્તે સે પહેલે વતન કો રખને વાલે વતન કી ખાતિર ચિતા પે બદન કો રખને વાલે

રખ હુઆ તો ક્યા હુઆ મુખ્ય ધુન તો ક્યા સરહદ પે પેહરા દૂંગા બાંકે પવન

સુજલમ્ સુફલમ્ મલયજા શીતલમ્ શસ્યાશ્યમલમ વંદે માતરમ્ સુજલમ્ સુફલમ્ મલયજા શીતલમ્ શસ્યાશ્યમલં વંદે માતરમ્

g clip-path="url(#clip0_868_265)">