64 વર્ષની ઉંમરે પણ Dimple Kapadia નથી કોઈથી કમ, સલૂનની ​​બહાર આ અંદાજમાં આવ્યા નજર

ડિમ્પલ કપાડિયા હિન્દી સિનેમાની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. તેમણે પોતાની કારકિર્દીમાં એકથી એક હિટ ફિલ્મો આપી છે અને તેમનું આજે પણ કમાલ ચાલુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 7:42 PM
ડિમ્પલ કપાડિયા કદાચ 64 વર્ષના હશે, પરંતુ આ ઉંમરે પણ તેમણે પોતાની જાતને સારી રીતે જાળવી રાખી છે.

1 / 6
ફિટનેસની સાથે સાથે તે પોતાના લુક પર પણ ધ્યાન આપે છે.

2 / 6
કેટલીકવાર તેઓ સલૂનમાં જાય છે નવા લુક્સ ટ્રાય કરે છે.

3 / 6
ડિમ્પલ શનિવારે સલૂનની ​​બહાર સફેદ કુર્તા પહેરેલા જોવા મળ્યા હતા.

4 / 6
ડિમ્પલના વાળ પણ એકદમ સેટ દેખાતા હતા. તે હેર સેટિંગ માટે જ પાર્લરમાં ગયા હતા.

5 / 6
ડિમ્પલની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો હવે તે બ્રહ્માસ્ત્ર અને એ થર્સડેમાં જોવા મળશે.

6 / 6
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">