‘મિમી’ની સફળતા બાદ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી Kriti Sanon, ચાહકોને પસંદ આવ્યો અભિનેત્રીનો અંદાજ

ક્રિતી સેનન (Kriti Sanon) પોતાના દમ પર હિન્દી સિનેમામાં ખાસ સ્થાન મેળવ્યું છે. આજે સ્થિતિ એ છે કે ક્રિતીના ચાહકો તેમની એક ઝલક જોવા આતુર છે. તાજેતરમાં અભિનેત્રી એરપોર્ટ પર જોવા મળી હતી.

Aug 17, 2021 | 5:39 PM
TV9 GUJARATI

| Edited By: Hiren Buddhdev

Aug 17, 2021 | 5:39 PM

બોલિવૂડ અભિનેત્રી ક્રિતી સેનન ધીમે ધીમે તેમના ચાહકોમાં એક ખાસ ઓળખ બનાવી લીધી છે. ક્રિતીએ તેમની ટૂંકી કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે.

1 / 6
ક્રિતી સેનનની ફિલ્મ મિમી તાજેતરમાં OTT પર રિલીઝ થઈ છે. આ ફિલ્મને ચાહકોની વચ્ચે અપાર સફળતા મળી છે.

2 / 6
આવી સ્થિતિમાં, ફિલ્મની સફળતા વચ્ચે, ક્રિતી સેનન તાજેતરમાં એરપોર્ટ પર સ્ટાઇલિશ સ્ટાઇલમાં જોવા મળી હતી.

3 / 6
ક્રિતી સેનન આ દરમિયાન પિંક કલરનું હુડી ટી-શર્ટ પહેર્યું હતું, અભિનેત્રી સિમ્પલ લુકમાં પણ કહેર મચાવતી જોવા મળી છે.

4 / 6
તેમની આ ખાસ શૈલી અભિનેત્રીના ચાહકોમાં લોકપ્રિય બની છે. ચાહકોને કૃતિનો સિમ્પલ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

5 / 6
તમને જણાવી દઈએ કે ક્રિતી સેનન પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ હીરોપંતથી કરી હતી, આ પહેલી જ ફિલ્મથી ક્રિતી ચાહકોમાં છવાઈ ગઈ હતી.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati