સુરત સચિન GIDC દુષ્કર્મના કેસનો શંકાસ્પદ આરોપી CCTVમાં કેદ
સુરતની સચિન GIDC વિસ્તારમાં સામે આવેલા દુષ્કર્મના કેસમાં CCTV સામે આવ્યા છે. આ સીસીટીવીમાં દુષ્કર્મનો શંકાસ્પદ આરોપી કેદ થયો છે. મહત્વપૂર્ણ છે કે 4 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં સચિન પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે અને આરોપીને શોધવા માટે વિવિધ ટીમોને કામે લગાડી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]
સુરતની સચિન GIDC વિસ્તારમાં સામે આવેલા દુષ્કર્મના કેસમાં CCTV સામે આવ્યા છે. આ સીસીટીવીમાં દુષ્કર્મનો શંકાસ્પદ આરોપી કેદ થયો છે. મહત્વપૂર્ણ છે કે 4 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં સચિન પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે અને આરોપીને શોધવા માટે વિવિધ ટીમોને કામે લગાડી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: વિશ્વની સૌથી મોંઘી ચા! જેનો ભાવ પ્રતિ કિલો એટલો કે 10 ફ્લેટ ખરીદ શકાય!