Share Market Today : શેરબજાર સારી શરૂઆત બાદ સપાટ કારોબાર, Sensex 62200 નીચે લપસ્યો
Share Market Today : સોમવારે સ્થાનિક શેરબજારમાં કારોબાર વધારા સાથે બંધ થયો છે. બજારના બંને મુખ્ય સૂચકાંકો જબરદસ્ત ઉછાળા સાથે બંધ થવામાં સફળ થયા છે. શેરબજારમાં શરૂઆત તેજી સાથે થઈ ન હતી પરંતુ સેન્સેક્સ અને નિફ્ટી દિવસના ટ્રેડિંગ બાદ ગ્રીન ઝોનમાં બંધ થયો હતો.
Share Market Today : સારા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર પણ સારી શરૂઆત કરી પણ ગણતરીના સમયમાં કારોબાર લાલ નિશાન નીચે સરકી ગયો હતો. આજે સતત બીજા દિવસે બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર ખુલ્યા હતા. સેન્સેક્સ(Sensex Today) 128.40 પોઇન્ટ મુજબ 0.21% વધારા સાથે 62,474.11 ઉપર ખુલ્યો હતો. આ અગાઉ સોમવારે ઇન્ડેક્સ 62,345.71 ઉપર બંધ થયો હતો. નિફટીની વાત કરીએતો 33.50 અંક મુજબ 0.18% વધારા સાથે કારોબારની શરૂઆત કરી છે. છેલ્લા સત્રમાં નિફટી 18,398.85 ઉપર બંધ થયો હતો. સોમવારે સ્થાનિક શેરબજારમાં કારોબાર વધારા સાથે બંધ થયો છે. બજારના બંને મુખ્ય સૂચકાંકો જબરદસ્ત ઉછાળા સાથે બંધ થવામાં સફળ થયા છે. શેરબજારમાં શરૂઆત તેજી સાથે થઈ ન હતી પરંતુ સેન્સેક્સ અને નિફ્ટી દિવસના ટ્રેડિંગ બાદ ગ્રીન ઝોનમાં બંધ થયો હતો. BSE સેન્સેક્સમાં કારોબાર 317.81 પોઈન્ટ એટલે કે 0.51 ટકાના વધારા સાથે 62,345 ના સ્તર પર બંધ થયો હતો. આ સિવાય NSEના નિફ્ટીમાં 84.05 પોઈન્ટ એટલે કે 0.46 ટકાના વધારા સાથે ટ્રેડિંગ 18,398 પર બંધ થયું છે.
શેરબજારની છેલ્લી સ્થિતિ ( 16-05-2023 , 09:25 am ) | ||
SENSEX | 62,220.69 | −125.02 (0.20%) |
NIFTY | 18,366.95 | −31.90 (0.17%) |
આ પણ વાંચો : રશિયાથી દરરોજ 2576 લાખ લીટર ક્રૂડ ઓઈલ આવ્યું ભારતમાં, જાણો મુકેશ અંબાણી અને ગુજરાત સાથે તેનુ શું કનેક્શન?
સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેરોમાં તેજી જોવા મળી રહી છે અને 12 શેરોમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. હાલમાં બજાજ ફાઈનાન્સનો શેર મહત્તમ 1.15 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
આ શેર્સ 5 ટકાથી વધુ તૂટ્યા (updated at 16 May, 9:33)
Company | Current Price (Rs) | % Change | Prev Close (Rs) |
BNR Udyog | 38.7 | -10 | 43 |
Venlon Enterprises | 4.76 | -9.68 | 5.27 |
CeejayFinance | 126.2 | -9.14 | 138.9 |
SecMark Consultancy | 89 | -7.29 | 96 |
Dhruv Consultancy | 50.6 | -6.3 | 54 |
Prithvi Exchange | 68 | -6.14 | 72.45 |
Hariyana Ship-Br | 62.77 | -6.02 | 66.79 |
Dharmaj Crop Guard | 169.95 | -6 | 180.8 |
Paramount Cosmet | 34.34 | -5.92 | 36.5 |
Finkurve Financial S | 82 | -5.78 | 87.03 |
Polyspin Exports | 50.5 | -5.73 | 53.57 |
Emkay Global Financi | 73.53 | -5.4 | 77.73 |
Continental Sec | 8.62 | -5.38 | 9.11 |
SAB Industries | 70 | -5.37 | 73.97 |
Maiden Forgings | 58 | -5.23 | 61.2 |
Goyal Aluminiums | 24.53 | -5 | 25.82 |
Madhusudan Secur | 10.83 | -5 | 11.4 |
Paragon Finance | 43.7 | -5 | 46 |
Suncare Traders | 0.57 | -5 | 0.6 |
U H Zaveri | 62.15 | -5 | 65.42 |
Sarda Proteins L | 50.16 | -5 | 52.8 |
Ram Info | 95.1 | -5 | 100.1 |
Pentokey Organy | 49.61 | -5 | 52.22 |
Southern Magnesi | 64.6 | -5 | 68 |
Macfos | 313.8 | -5 | 330.3 |