અદાણીની આ કંપની 275 રૂપિયાના ભાવે વેચી રહી છે શેર, આવતીકાલથી ખરીદવાનો મોકો

હાલમાં અદાણીની આ કંપનીના શેરનો ભાવ રૂ. 323.95 છે. ગુરુવારે તે પાછલા દિવસ કરતા 0.64 ટકા નીચા દરે બંધ થયો. ફેબ્રુઆરી 2024માં શેરનો ભાવ વધીને રૂ. 408.70 થયો હતો. જે આ શેરનો 52 અઠવાડિયાનો સૌથી વધુ ભાવ છે. જ્યારે નવેમ્બર 2024માં આ સ્ટોક 279.20 રૂપિયા પર હતો. જે આ શેરનો 52 અઠવાડિયાનો નીચો ભાવ છે.

અદાણીની આ કંપની 275 રૂપિયાના ભાવે વેચી રહી છે શેર, આવતીકાલથી ખરીદવાનો મોકો
Gautam Adani
Follow Us:
| Updated on: Jan 09, 2025 | 7:18 PM

FMCG કંપની-અદાણી વિલ્મર લિમિટેડ ઓફર ફોર સેલ (OFS) દ્વારા કંપનીમાં હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે. અદાણી વિલ્મરની પ્રમોટર એન્ટિટી, અદાણી કોમોડિટીઝ, આ OFS દ્વારા 17.54 કરોડ શેરની સમકક્ષ 13.5 ટકા હિસ્સો વેચવાનો પ્લાન છે.

અદાણી વિલ્મર પાસે ગ્રીન શૂ મિકેનિઝમનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ છે, જેનાથી તે ઓફર ફોર સેલ (OFS)માં વધારાનો 6.5 ટકા હિસ્સો વેચી શકે છે. OFS ની કિંમત પ્રતિ શેર 275 રૂપિયા રાખવામાં આવી છે, જે ગુરુવારે અદાણી વિલ્મરના બંધ ભાવ કરતાં 15% ડિસ્કાઉન્ટે છે.

નોન-રિટેલ રોકાણકારો માટે વેચાણ શુક્રવાર, 10 જાન્યુઆરીથી અને રિટેલ રોકાણકારો માટે સોમવાર, 13 જાન્યુઆરીથી શરૂ થશે. ગયા મહિનાના અંતમાં અદાણી એન્ટરપ્રાઇઝે અદાણી વિલ્મરમાં તેના સંયુક્ત સાહસ હિસ્સામાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો હતો. યોજનાના ભાગ રૂપે કંપનીનો હેતુ લઘુત્તમ જાહેર શેરહોલ્ડિંગ આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે 13 ટકા હિસ્સો વેચવાનો હતો, જ્યારે અદાણી વિલ્મરના અન્ય પ્રમોટર વિલ્મર ઇન્ટરનેશનલ બાકીના 31 ટકા હિસ્સો ખરીદવા સંમત થયા હતા.

સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો

તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર ક્વાર્ટર સુધીમાં અદાણી કોમોડિટીઝ પાસે અદાણી વિલ્મરમાં 43.94 ટકા હિસ્સો હતો, જ્યારે વિલ્મર ઇન્ટરનેશનલની પેટાકંપની લેન્સ પીટીઇ પાસે પણ આ જ 43.94 ટકા હિસ્સો હતો. અદાણી વિલ્મરમાં અદાણી એન્ટરપ્રાઇઝિસનો વર્તમાન હિસ્સો રૂપિયા 18,500 કરોડ છે.

હાલમાં અદાણી વિલ્મરના શેરનો ભાવ રૂ. 323.95 છે. ગુરુવારે તે પાછલા દિવસ કરતા 0.64% નીચા દરે બંધ થયો. ફેબ્રુઆરી 2024માં શેરનો ભાવ વધીને રૂ. 408.70 થયો હતો. જે આ શેરનો 52 અઠવાડિયાનો સૌથી વધુ ભાવ છે. જ્યારે નવેમ્બર 2024માં આ સ્ટોક 279.20 રૂપિયા પર હતો. જે આ શેરનો 52 અઠવાડિયાનો નીચો ભાવ છે.

ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">