TV9 ગુજરાતી Digitalમાં ‘કામની વાત’ વિષય પર આર્ટીકલ લખે છે.
Gujarati News Videos BANK LOAN REJECTION
રેલ્વે મુસાફરી દરમિયાન તમારી રિઝર્વ્ડ સીટ કોઈએ પચાવી પાડી છે કે પછી તમારા કોચની બરાબર સફાઈ નથી થઈ કે પછી કોઈ મેડિકલ ઈમરજન્સી આવી ગઈ છે.. તો મુંઝાશો નહીં. માત્ર એક એપ કરો ડાઉનલોડ અને તમારી તમામ સમસ્યાનો મેળવો તત્કાલ ઉકેલ..
ઘણી વખત કોઈ કારણસર કંપની પાસેથી ફૉર્મ-16 નથી મળી શકતું.. પરંતુ કદાચ બહુ ઓછા લોકો જાણતા હોય છે કે ITR ફૉર્મ-16 વગર પણ ફાઈલ કરી શકાય છે..
ફ્રોડ મેસેજ કે કોલ દ્વારા લોકોને મોટા પ્રમાણમાં નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તમને પણ કોઈ ફેક કોલ કે મેસેજ આવે તો સૌથી પહેલા તો બિલકુલ ડરતા નહીં. બીજું પૈસા ટ્રાન્સફર ના કરતા અને ત્રીજુ સંબંધિત ઓથોરિટીને તેની જાણ કરો.
જો તમારો સ્માર્ટફોન ચોરાઈ કે ખોવાઈ જાય તો તેમાં રહેલા તમારા ડેટાનો મિસયુઝ થવાની શક્યતા વધી જાય છે. અને જો આવું થાય તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
રાજ્યમાં છેલ્લા 2 મહિનામાં નાની ઉંમરમાં હાર્ટ એટેકને કારણે 17થી વધુ લોકો મોતને ભેટી ચુક્યા છે. જેના માટે અત્યારની લાઈફસ્ટાઈલ અને બીજાથી આગળ નીકળવાની દોડમાં વધતો સ્ટ્રેસ જવાબદાર માની શકાય.
હંમેશાં તપાસ કરતા રહેવું જોઈએ કે તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાયું છે. જો તમને લાગે છે કે કોઈ તમારી મંજૂરી વિના તમારા આધારકાર્ડનો દુરૂપયોગ કરી રહ્યું છે, તો તરત જ તમે એક્શન લઈ શકો છો.
ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણકારોને બોનસ અને લોનની સુવિધા આપવામાં આવે છે. પરંતુ લોનની સુવિધા ત્યારે જ મળી શકે છે જ્યારે લાભાર્થી 4 વર્ષથી રોકાણ કરી રહ્યા હોય.
જમીન ખરીદી કરતી વખતે ઘણીવાર લાખોનું નુકસાન થઈ જતું હોય છે. અને આવું તમારી સાથે ના થાય તે માટે એક ખાસ વેબસાઈટ વિશે જાણી લેવું ખુબ જ જરૂરી છે. જે જમીનને લઈ સાચી અને સચોટ જાણકારી તમને આપશે.
તમારા વાહનનો અગર મેમો જનરેટ થયો હોય પરંતુ તમને ખબર ના હોય તો તમારે ડરવાની જરૂર નથી, મેમો જોવા માટે તમે ઘરે બેસીને જાણી શકો છો. અને ઘરે બેઠા જ પેમેન્ટ પણ કરી શકો છો
ડ્રાઇવિંગ લાયસન્સમાં સરનામું બદલવાનું કામ તમે ઘરે બેઠા પણ સરળતાથી કરી શકો છો. આ માટે તમારે કોઈપણ ઓફિસમાં જવું પડશે નહીં
પાનકાર્ડ તમારું મહત્વપૂર્ણ ઓળખપત્ર છે, જો તેમાં આપવામાં આવેલી કોઈ જાણકારી ખોટી છપાઈ ગઈ છે તો તેમાં ઘરે બેઠા સરળતાથી સુધારો કરી શકો છો