વિરમગામ માંડલ રોડ પર કારને અકસ્માત નડ્યો, 2ના મોત, 4 ઘાયલ, જુઓ

વિરમગામ માંડલ રોડ પર કારને અકસ્માત નડ્યો, 2ના મોત, 4 ઘાયલ, જુઓ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2024 | 8:36 AM

વિરમગામ માંડલ રોડ પર એક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ચાર લોકોના મોત નિપજવાના સમાચાર સામે આવ્યા છે. માંડલ રોડ પર કાર અચાનક રોડથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. કારમાં મુસાફરી કરતા લોકો અમદાવાદ પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા.

અમદાવાદના વિરમગામ માંડલ રોડ પર એક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ચાર લોકોના મોત નિપજવાના સમાચાર સામે આવ્યા છે. માંડલ રોડ પર કાર અચાનક રોડથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. કારમાં મુસાફરી કરતા લોકો અમદાવાદ પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. એ દરમિયાન તેઓને વિરમગામ માંડલ માર્ગ પર અકસ્માત નડ્યો હતો.

અકસ્માતમાં થયેલા ઈજાગ્રસ્તોને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવાાં આવ્યા હતા. જ્યારે બંને મૃતકોના મૃતદેહોની ઓળખ કરીને તેમના પરીવારજનોને પીએમ બાદ સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી આવીને અકસ્માતના કારણને જાણવા માટે પ્રયાસ હાથ ધર્યો હતો.

આ પણ વાંચો:  પાકિસ્તાનને બેવડો ઝટકો! ભારતમાં રમાનાર T20 વિશ્વકપમાં નહીં મેળવી શકે સીધી એન્ટ્રી, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">