Mirae Asset મ્યુચ્યુઅલ ફંડ
મીરા એસેટ મ્યુચ્યુઅલ ફંડ અને મની9 ETF એક્સપ્રેસ નામની વિશેષ શ્રેણી લઇને આવ્યુ છે. ETF એક્સપ્રેસમાં અમે તમને જણાવીએ છીએ કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) તમારા જેવા રોકાણકારો માટે કેવી રીતે યોગ્ય હોઈ શકે છે. ETF શું છે, ETF કેવી રીતે કામ કરે છે તે વીડિયો દ્વારા સમજણ આપશે.
અહીં તમે જાણો કે ETFમાં રોકાણ કેવી રીતે કરવુ, શુ એ મ્યુચ્યુઅલ ફંડ્સ જેવું છે, તેને કેવી રીતે તેને વેચવું ? એટલું જ નહીં તમે જાણી શકશો કે કયા પ્રકારના રોકાણકારોએ ETFમાં રોકાણ કરવું જોઈએ અને ETF ખરીદવાનો યોગ્ય સમય કયો છે? શું શેરબજારની વધઘટ દરમિયાન રોકાણ કરવું શક્ય છે? આવા પ્રશ્નો તમારા મનમાં આવે, તો તમને અમારા ETF એક્સપ્રેસમાં જવાબો મળશે. તેથી જ તમારે ચોક્કસપણે મીરા એસેટ મ્યુચ્યુઅલ ફંડ અને મની9ની એક વિશેષ શ્રેણી ETF એક્સપ્રેસ તપાસવી જોઈએ. તમે રોકાણ વિશે સાચી માહિતી મેળવીને જ રોકાણમાં નિષ્ણાત બની શકો છો. તેથી જ અમારી વિશેષ શ્રેણી તપાસો.