ડૉ. મોહન યાદવ
ડો. મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન છે. ડૉ. મોહન યાદવ 2013માં પ્રથમવાર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
ત્યારબાદ વર્ષ 2018 માં ફરી ધારાસભ્ય બન્યા હતા અને 2023માં પણ તેઓએ દક્ષિણ ઉજ્જૈન સીટથી જીત મેળવી હતી. શિવરાજસિંહ ચૌહાણની કેબિનેટમાં તેઓ ઉચ્ચ શિક્ષણ મંત્રી હતા.
ડો. મોહન યાદવનો જન્મ 25 માર્ચ 1965માં ઉજ્જૈન ખાતે થયો હતો. તેમના પત્નિનુ નામ સીમા યાદવ છે. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.
Read MoreBreaking News : રસ્તો પહોળો કરવાના ચક્કરમાં CM નું મકાન પણ ઝપેટમાં, 52 વર્ષ જૂના ઘર પર ફરશે બુલડોઝર !
રસ્તા પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી હેઠળ અનેક મકાનો પ્રભાવિત થશે અને કેટલાક મકાનોના ભાગો દૂર કરવામાં આવશે. તેમાં CMનું મકાનનો પણ સમાવેશ છે.
- Dhruval Shah
- Updated on: Sep 27, 2026
- 10:53 am