શાહીન આફ્રિદીને PCBએ બતાવ્યો બહારનો રસ્તો, બાબર આઝમ પર પણ લટકી તલવાર!

બાંગ્લાદેશ વિરૂદ્ધ બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રાવલપિંડીમાં રમાવાની છે. આ ટેસ્ટ 30 ઓગસ્ટથી શરૂ થશે, જેના માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી છે. બોર્ડે બીજી ટેસ્ટ માટે 12 ખેલાડીઓના નામ જાહેર કર્યા છે, જેમાં શાહીન આફ્રિદીનું નામ નથી.

શાહીન આફ્રિદીને PCBએ બતાવ્યો બહારનો રસ્તો, બાબર આઝમ પર પણ લટકી તલવાર!
Shaheen Afridi
Follow Us:
| Updated on: Aug 29, 2024 | 6:22 PM

બાંગ્લાદેશ વિરૂદ્ધ રાવલપિંડી ટેસ્ટ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 12 ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં ટીમના મુખ્ય ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીનું નામ નથી. બોર્ડે તેને શ્રેણીની બીજી અને છેલ્લી મેચમાં બહાર બેસાડવાનો નિર્ણય લીધો છે. પ્રથમ મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને 10 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો. હવે પાકિસ્તાનને શ્રેણી 1-1થી બરાબર કરવા માટે બીજી મેચ જીતવી જરૂરી છે.

શાહીન કેમ બહાર થયો?

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે પસંદગી ન થવા પાછળ કોઈ કારણ આપવામાં આવ્યું નથી. જો કે, તેને ટીમમાં સામેલ ન કરવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. પહેલું કારણ તેનું પ્રદર્શન છે. પાકિસ્તાનની ટીમે પ્રથમ ટેસ્ટમાં પોતાના ઝડપી બોલરો પર ભરોસો રાખ્યો હતો. કેપ્ટન શાન મસૂદે ગ્રીન ટોપ વિકેટ પર 4 ફાસ્ટ બોલરોને આઉટ કર્યા હતા. જોકે, પિચ ફાસ્ટ બોલરોને મદદ કરી શકી ન હતી.

Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા

શાહીન આફ્રિદીનું એવરેજ પ્રદર્શન

શાહીન આફ્રિદી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તેણે ઘણા નિરાશ કર્યા હતા. શાહીનની બોલિંગમાં કોઈ ધાર ન હતી. શાહીન નવા બોલને સ્વિંગ કરવા માટે જાણીતો છે, પરંતુ પહેલી ટેસ્ટ મેચમાં બોલને સ્વિંગ કારેવાનું તો છોડો તેની બોલિંગ સ્પીડ પણ ઘણી ઓછી રહી હતી. તેણે આ મેચમાં 32 ઓવર નાખી અને માત્ર 2 વિકેટ જ લઈ શક્યો હતો.

શાહીન આફ્રિદી પહેલા બાળકનો પિતા બન્યો

બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મેચ દરમિયાન શાહીન આફ્રિદી પોતાના પહેલા બાળકનો પિતા પણ બન્યો હતો. મેચ પુરી થયા બાદ તે તેના પરિવારને મળવા માટે નીકળી ગયો હતો. બાદમાં તેના કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં તે બાળકોને રમાડતો જોવા મળ્યો હતો. કદાચ આ જ કારણ છે કે તેણે બીજી મેચમાંથી રજા લઈ લીધી છે. જો કે, PCBએ આમાંથી કોઈ પણ કારણની પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો: જય શાહ બન્યા ICC અધ્યક્ષ, હવે ટીમ ઈન્ડિયા જશે પાકિસ્તાન, પૂર્વ ક્રિકેટરનો મોટો દાવો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ
જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ
g clip-path="url(#clip0_868_265)">