ટીમ ઈન્ડિયાને મળશે નવો કોચ, BCCI ટૂંક સમયમાં લેવા જઈ રહ્યું છે મોટું પગલું, જય શાહે રાહુલ દ્રવિડ વિશે કહી આ વાત

રાહુલ દ્રવિડ 2021માં પહેલી વખત ટીમ ઈન્ડિયાનો કોચ બન્યો હતો. તેમણે રવિ શાસ્ત્રીનું સ્થાન લીધું હતુ. દ્રવિડનો આ કાર્યકાળ 2 વર્ષનો હતો. ત્યારબાદ દ્રવિડના કાર્યકાળનો વિસ્તાર ટી20 વર્લ્ડકપ 2024 સુધી નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ હવે બીસીસીઆઈ ટુંક સમયમાં જ નવા કોચ માટે પગલું ભરશે.

ટીમ ઈન્ડિયાને મળશે નવો કોચ, BCCI ટૂંક સમયમાં લેવા જઈ રહ્યું છે મોટું પગલું, જય શાહે રાહુલ દ્રવિડ વિશે કહી આ વાત
Follow Us:
| Updated on: May 10, 2024 | 12:43 PM

ટીમ ઈન્ડિયાના નવા કોચની શોધ ટુંક સમયમાં શરુ થશે. બીસીસીઆઈ ટૂંક સમયમાં આ અંગે એક જાહેરાત બહાર પાડવા જઈ રહ્યું છે. જેનો ખુલાસો મુંબઈમાં જય શાહે કર્યો છે. હાલમાં ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ છે પરંતુ જૂન મહિનામાં રમાનાર ટી20 વર્લ્ડકપ બાદ રાહુલ દ્રવિડનો કરાર પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારબાદ ભારતીય ટીમના નવા કોચની જરુર પડશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહ્યું બોર્ડ નવા કોચને લઈ ટુંક સમયમાં જાહેરાત બહાર પાડશે.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

જય શાહે રાહુલ દ્રવિડને લઈ કહ્યું કે, તેનો કાર્યકાળ જૂન મહિનામાં પૂર્ણ થઈ રહ્યો છે પરંતુ જો તે આગળ ભારતીય ટીમનો કોચ રહેવા માગે તો ફરીથી અપ્લાય કરી શકે છે. બીસીસીઆઈ સેક્રેટરીએ આગળ કહ્યું કે, કોચિંગ સ્ટાફના બીજા સભ્ય જેવી બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફીલ્ડિંગ કોચ પર નિર્ણય હેડ કોચની પસંદગી બાદ તેની સલાહ પર થશે.

ટીમ ઈન્ડિયાને મળશે નવો હેડ કોચ

જય શાહે કહ્યું હાલમાં એ નથી કહી શકતા કે, નવો કોચ ભારતીય હશે કે વિદેશી. તેના પર નિર્ણય ક્રિકેટ સલાહકાર સમિતિ કરશે. તેમણે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનના દરેક ફોર્મેટ માટે અલગ કોચ જેવો કોઈ ઈશારો કર્યો નથી. તેની પાછળનું કારણ ટીમમાં ઘણા બધા ફોર્મેટના ખેલાડીઓની હાજરી હતી. જય શાહના મતે દરેક ફોર્મેટ માટે અલગ અલગ કોચ રાખવાથી આ ખેલાડીઓને એડજસ્ટ કરવામાં મુશ્કેલી પડી શકે છે.

અંદાજે 3 વર્ષનો હશે કાર્યકાળ

બીસીસીઆઈ સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું કે. ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચના સિલેક્શન લોન્ગ ટર્મ માટે કરવામાં આવશે. તેની શરુઆતનો કાર્યકાળ અંદાજે 3 વર્ષનો હશે. રાહુલ દ્રવિડનો પહેલો કાર્યકાળ 2 વર્ષનો હતો. વર્ષ 2021માં તેમણે ટીમ ઈન્ડિયાના કોચની કમાન રવિ શાસ્ત્રીના સ્થાને સંભાળી હતી. દ્રવિડનો પહેલો કાર્યકાળ વનડે, વર્લ્ડકપ 2023 સુધી હતો પરંતુ ત્યારબાદ તેનો કાર્યકાળ ફરીથી વધારવામાં આવ્યો અને ટી20 વર્લ્ડકપ 2024 સુધી કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : IPL 2024 PBKS vs RCB: ધર્મશાલામાં RCBએ પંજાબ કિંગ્સને 60 રનથી હરાવ્યું, પ્લેઓફની રેસમાં પંજાબ બહાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ
જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ
સેન્ટ ઝેવિયર સ્કૂલના શિક્ષકની સંપત્તિ જપ્ત કરવા માટે કર્યો આદેશ
સેન્ટ ઝેવિયર સ્કૂલના શિક્ષકની સંપત્તિ જપ્ત કરવા માટે કર્યો આદેશ
અમિત શાહનો આકાશમાં ઉડેલો પતંગ કપાયો, જુઓ Video
અમિત શાહનો આકાશમાં ઉડેલો પતંગ કપાયો, જુઓ Video
ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
g clip-path="url(#clip0_868_265)">