T20 World Cup 2024 : યશસ્વી જયસ્વાલને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી ભારે પડી, “ગાર્ડન મે ઘૂમેગા તો પતા હૈ ના”

ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપ રમવા માટે અમેરિકા પહોંચી ગઈ છે. તમામ ખેલાડીઓ અમેરિકા પહોંચી ફોટો શેર કરી રહ્યા છે. ત્યારે પહેલી વખત ટી20 વર્લ્ડકપ રમવા જઈ રહેલા યશસ્વી જ્યસ્વાલને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી ભારે પડી છે.

T20 World Cup 2024 : યશસ્વી જયસ્વાલને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી ભારે પડી, ગાર્ડન મે ઘૂમેગા તો પતા હૈ ના
Follow Us:
| Updated on: May 29, 2024 | 1:24 PM

યશસ્વી જ્યસ્વાલ ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો ભાગ છે. યશસ્વી હાલમાં અમેરિકામાં ભારતીય ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ વચ્ચે જયસ્વાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જેમાં સૂર્યકુમાર યાદવે કોમેન્ટ કરી છે.યશસ્વીની પોસ્ટની સાથે-સાથે સૂર્યકુમાર યાદવની કોમેન્ટ પર ચાહકો રિએક્શન આપી રહ્યા છે.

યશસ્વીની પોસ્ટ પર સૂર્યકુમારે કરી કોમેન્ટ

ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે 28 મેના રોજ એક પોસ્ટ શેર કરી છે. જ્યસ્વાલે ન્યુયોર્કના ગાર્ડન સિટીમાંથી રસ્તા પરથી એક સેલ્ફી પોસ્ટ કરી છે. જેના પર સૂર્યકુમાર યાદવે ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ દરમિયાન રોહિત શર્માના ગુસ્સાની યાદ અપાવી છે. સીનિયર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે જયસ્વાલની પોસ્ટ પર કોમેન્ટ કરતા કહ્યું સંભલ કે ગાર્ડનમે ઘૂમેગા તો પતા હૈ ના, આ કોમેન્ટ પર અનેક લોકો રિએક્શન પણ આપી રહ્યા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સૂર્યાની આ કોમેન્ટ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ સાથે જોડાયેલી છે. તે દરમિયાન રોહિત શર્મા ખેલાડીઓને મેદાન પર આરામ કરતા જોઈ ખુબ ગુસ્સે થયો હતો. તેમણે ફીલ્ડરોને સતર્ક રહેવાની વાત કરી હતી. રોહિતનો આ ‘ગાર્ડન મે ઘુમને ‘ વાળો ડાયલોગ સ્ટંપ માઈક પર કેદ થઈ હતી. અને સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ક્યારે રમાશે ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ

ભારતીય ટીમની ટી20 વર્લ્ડકપમાં પહેલી મેચ 5 જૂનના રોજ ન્યુયોર્ક સામે મેચ છે. 9 જૂને હાઈવોલ્ટેજ મુકાબલો જોવા મળશે. કારણ કે, 9 જૂનના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટકકર જોવા મળશે. ત્યારબાદ 12મી જૂને અમેરિકા અને 15મી જૂનના રોજ કેનેડા સામે મેચ છે. તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડકપમાં સુપર 8 મેચ 19 જૂનથી શરુ થશે. ટી 20 વર્લ્ડકપની સેમી ફાઈનલ મેચ 27 જૂન અને ફાઈનલ 29 જૂનના રોજ રમાશે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : આ 5 યુવા ખેલાડીઓ પહેલીવાર રમશે T20 વર્લ્ડ કપ, મચાવી શકે છે ધમાલ, જુઓ ફોટો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">