Ranji Trophy 2022 Semifinals: મનોજ તિવારી અને શાહબાજ અહમદે બંગાળ ટીમની બાજી સંભાળી, બીજી સેમિ ફાઇનલમાં મુંબઈની સ્થિતી મજબુત

Ranji Trophy 2022 Semifinals: રણજી ટ્રોફી 2022 (Ranji Trophy) ની સેમિ ફાઇનલમાં મુંબઈ (Mumbai Ranji Team) નો સામનો ઉત્તર પ્રદેશ અને બંગાળનો સામનો મધ્ય પ્રદેશ સાથે થશે.

Ranji Trophy 2022 Semifinals: મનોજ તિવારી અને શાહબાજ અહમદે બંગાળ ટીમની બાજી સંભાળી, બીજી સેમિ ફાઇનલમાં મુંબઈની સ્થિતી મજબુત
Ranji Trophy 2022 (PC: BCCI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 9:09 AM

મંગળવારથી રણજી ટ્રોફી 2022 (Ranji Trophy 2022) ની સેમી ફાઈનલ મેચો શરૂ થઈ ગઈ છે. પહેલી મેચમાં મુંબઈ (Mumbai Ranji Team) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh Ranji Team) આમને-સામને છે. જ્યારે બીજી મેચમાં બંગાળ (Bengal Ranji Team) નો મુકાબલો મધ્ય પ્રદેશ (Madhya Pradesh Ranji Team) સાથે છે. અત્યાર સુધીની બે દિવસની રમત બાદ મુંબઈ અને એમપી થોડી મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે. અહીં જાણો રણજી સેમિ ફાઇનલનો બીજો દિવસ કેવો રહ્યો.

પહેલી સેમિ ફાઇનલ મેચઃ બંગાળ vs મધ્ય પ્રદેશ

મધ્યપ્રદેશ વતી હિમાંશુ મંત્રીએ પહેલા દિવસે જ સદી ફટકારીને પોતાની ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. બીજા દિવસે પણ તેણે પોતાની ઇનિંગ્સને મજબૂત રીતે આગળ ધપાવી હતી. તે 165 રન બનાવીને આઉટ થયો હતો. તેમના સિવાય માત્ર અક્ષત રઘુવંશી (63) એ ક્રિઝ પર સારો સમય વિતાવ્યો હતો. મધ્ય પ્રદેશન ટીમની પ્રથમ ઇનિંગ 341 રન પર પુરી થઇ હતી. બંગાળના મુકેશ કુમારને 4 અને શાહબાઝ અહેમદને 3 વિકેટ મળી હતી.

આજનું રાશિફળ તારીખ : 08-01-2025
એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો

જવાબમાં બંગાળ ટીમની ઇનિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. બંગાળની ટીમે 54 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. મનોજ તિવારી (84) અને શાહબાઝ અહેમદ (72)એ 143 રનની અણનમ ભાગીદારી કરીને ટીમની કમાન સંભાળી હતી. બીજા દિવસની રમતના અંત સુધીમાં બંગાળની ટીમે 5 વિકેટ ગુમાવીને 197 રન બનાવી લીધા છે.

બીજી સેમિ ફાઇનલ મેચઃ મુંબઈ vs ઉત્તર પ્રદેશ

મુંબઈ તરફથી યશસ્વી જયસ્વાલે (100) પ્રથમ દિવસે સદી ફટકારી હતી. બીજા દિવસે વિકેટ કીપર બેટ્સમેન હાર્દિક તામોરે 115 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શમ્સ મુલાનીએ પણ અડધી સદી ફટકારી હતી. આ રીતે મુંબઈની ઈનિંગ્સ 393 રન પર સમેટાઈ ગઈ હતી. જવાબમાં યુપીની ટીમે બીજા દિવસની રમત પૂરી થવા સુધી માત્ર 25 રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે.

અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video
ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video
નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી
નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video
ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો
ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો
ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી
ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી
પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?
ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?
રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ
રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ
યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં
યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં
g clip-path="url(#clip0_868_265)">