IPL 2023: રાજસ્થાને પિછો શરુ કરતા અશ્વિને કહેલા બોલ સાચા ઠર્યા, ઈનીંગ બ્રેકમાં ’10 રન’ ની કહી હતી વાત!

RR vs LSG: રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે જયપુરમાં જબરદસ્ત મેચ બુધવારે રમાઈ હતી. અશ્વિને મેચમાં ઈનીંગ બ્રેક દરમિયાન એક વાત કહી હતી, જે અંતમાં સાચી ઠરી હતી.

IPL 2023: રાજસ્થાને પિછો શરુ કરતા અશ્વિને કહેલા બોલ સાચા ઠર્યા, ઈનીંગ બ્રેકમાં  '10 રન' ની કહી હતી વાત!
Ravichandran Ashwin 10 runs comment
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2023 | 10:30 AM

રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં IPL 2023 ની મેચ રમાઈ હતી. ઓછો સ્કોર છતા લખનૌએ મેચમાં જીત મેળવી હતી. આસાન સ્કોરને લખનૌએ બચાવી લેવામાં સફળતા મેળવી હતી. રવિચંદ્રન અશ્વિન બોલ અને બેટિંગથી ટીમ માટે સારુ યોગદાન તો આપે જ છે, પરંતુ હવે તેણે જે કહ્યુ એ પણ મહત્વનુ છે. એટલે કે હવે અશ્વિન બોલે એ વાત પણ મહત્વની માનવાની જરુર ટીમ માટે લાગી રહી છે. બુધવારે આવુ જ કંઈક મેચમાં ઈનીંગ બ્રેક વખતે કહ્યુ હતુ અને એ અંતમાં સાચુ ઠર્યુ હતુ.

બુધવારે હોમગ્રાઉન્ડ પર રાજસ્થાન રોયલ્સે મેચ ગુમાવી હતી. ચાર વર્ષ બાદ રાજસ્થાન રોયલ્સ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહ્યુ હતુ. આ દરમિયાન લખનૌ સામે 155 રનના લક્ષ્ય નજીક પહોંચવાથી દૂર રાજસ્થાન દૂર રહ્યુ હતુ. 87 રનની ઓપનિંગ જોડીએ ભાગીદારી કરવા છતાં લક્ષ્ય 10 રન દૂર રહી ગયુ હતુ. મેચ જાણે કે પલટાઈ ગઈ હતી. જે એવી રીતે જ પલટાઈ ગઈ હતી કે, જેનો જાણે અશ્વિનના શબ્દોમાં અંદેશો હતો.

સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો

અશ્વિને કહ્યુ-સ્કોરમાં 10 રનનો ફરક રહ્યો

રાજસ્થાન રોયલ્સેના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે લખનૌને મેદાને ઉતાર્યુ હતુ. રાજસ્થાનની બેટિંગના 87 રનની ઈનીંગ સુધી તો સેમસનની યોજના આખીય મેચમાં બરાબર ચાલી રહી હતી. પરંતુ બસ ત્યાર બાદ રાજસ્થાનની ગાડીનો પાટો બદલાઈ ગયો હતો. અહીંથી જ ધીમી લાગી રહેલી રમત અંતમાં 10 રનથી દૂર રહી ગઈ હતી.

અશ્વિને લખનૌની બેટિંગ ઈનીંગ બાદ એક વાત પ્રસારણકર્તા સાથે કરી હતી. તેણે પોતાની ટીમના પ્રદર્શનને લઈ વાત કરતા કહેલી વાત જાણે સાચી ઠરી હતી. બોલિંગ કરતા રાજસ્થાને 154 રનના સ્કોર પર જ લખનૌને રોકી લીધુ હતુ, આમ છતાં અશ્વિને કહ્યુ હતુ કે, થોડી સમજદારી દાખવી હોત તો, લખનૌની ઈનીંગ 10 રન પહેલા જ અટકાવી દીધી હોત.

10 રન દૂર રહી ગયુ રાજસ્થાન

એટલે કે અશ્વિનનુ માનવુ હતુ કે, લખનૌએ 10 રન વધારે બનાવી લીધા છે. રાજસ્થાને કરેલી સારી બોલિંગ છતાં 10 રન તેના સ્કોરમાં વઘારે સાથે ઈનીંગનો અંત થયો હોવાનુ તેનુ માનવુ હતુ. જોકે મેચનો અંત પણ આ 10 રનના અંતરથી જ આવ્યો હતો. રાજસ્થાન માત્ર 10 રન દૂર રહી ગયુ અને નિર્ધારીત ઓવર્સ સમાપ્ત થઈ ગઈ હતી. રાજસ્થાને 6 વિકેટના નુક્શાન પર 144 રન નોંધાવ્યા હતા. જ્યારે લખનૌએ 7 વિકેટમાં 154 રન પ્રથમ બેટિંગ કરતા નોંધાવ્યા હતા.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">