ભારત બંધના એલાનને પગલે કોંગ્રેસ આક્રમક મૂડમાં, ગાંધીનગરમાં જિલ્લા કોંગ્રેસનું હાઇવે પર ચક્કાજામનું આયોજન
ગાંધીનગરમાં કિસાન આંદોલનને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં જણાઇ રહી છે. આવતીકાલે ભારત બંધ આંદોલનમાં હાઇવે બંધ કરવાનું કોંગ્રેસનું આયોજન છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ ચિલોડા હાઇવે બંધ કરીને વિરોધ નોંધાવશે. કોંગ્રેસ મહેસાણા હાઇવે બંધ કરીને વિરોધ કરશે. આ સાથે ગાંધીનગર આસપાસના મુખ્ય માર્ગો બંધ કરવાનું પણ કોંગ્રેસનું આયોજન છે. Web Stories View more Car price : […]
ગાંધીનગરમાં કિસાન આંદોલનને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં જણાઇ રહી છે. આવતીકાલે ભારત બંધ આંદોલનમાં હાઇવે બંધ કરવાનું કોંગ્રેસનું આયોજન છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ ચિલોડા હાઇવે બંધ કરીને વિરોધ નોંધાવશે. કોંગ્રેસ મહેસાણા હાઇવે બંધ કરીને વિરોધ કરશે. આ સાથે ગાંધીનગર આસપાસના મુખ્ય માર્ગો બંધ કરવાનું પણ કોંગ્રેસનું આયોજન છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો