વિપ્રોમાં ફ્રેશર્સ માટે નીકળી છે ભરતી, કરિયર બનાવવા માટેની સોનેરી તક

વિપ્રો લિમિટેડ એક અગ્રણી વૈશ્વિક માહિતી ટેકનોલોજી, કન્સલ્ટિંગ અને બિઝનેસ પ્રોસેસ સર્વિસીસ કંપની છે. આ કંપની ડિજિટલ વિશ્વ સાથે અનુકૂલન સાધવામાં અને સફળ થવામાં મદદ કરવા માટે સંજ્ઞાનાત્મક કમ્પ્યુટિંગ, હાઇપર-ઓટોમેશન, રોબોટિક્સ, ક્લાઉડ, એનાલિટિક્સ અને નવી લોન્ચ થતી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

| Updated on: Jan 10, 2024 | 2:51 PM
ગ્રેજ્યુએશન કરેલા વિદ્યાર્થીઓની વિપ્રોમાં ફ્રેશર માટે ભરતી બહાર પડી છે. જે ઈન્ડિયાની સાથે વિદેશમાં પણ ઉપલબ્ધ છે. જેમાં મેક્સિકો, ફિલિપાઈન્સ વગેરેનો પણ સમાવેશ થાય છે.

1 / 5
AB initio Developer કંપનીએ એનાલિટિક્સ જુનિયર ડેવલપર માટે મેક્સિકોમાં ભરતી બહાર પડી છે. જેનું લોકેશન Hybrid in Mexico City છે અને તેમાં અઠવાડિયે 3 દિવસ ઓફિસ જવાનું રહેશે. જે ઉમેદવારો અરજી કરે છે તે કોમ્પ્યુટર સિસ્ટમ્સ, ઇન્ફોર્મેટિક્સમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ તેમજ તમારી પાસે કોઈપણ ETL ટૂલ અને/અથવા ડેટા સાયન્ટિસ્ટ અથવા એન્જિનિયર તરીકે કામ કરવાનો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

2 / 5
ફિલિપાઈન્સમાં રહેલી MIS Executive કંપનીએ પણ ભરતી કરી રહી છે. કોમ્પ્યુટરનું સારું કામ જ્ઞાન એટલે કે, MS-Office આવડવું જરૂરી છે. verbal & written communication હોવી જરૂરી છે. જે કામ માટે તમને હાયર કરેલા હોય તેના વિશે સારી સ્કીલ હોવી જરૂરી છે. વધારે માહિતી મેળવવા માટે careerforfreshers.com સાઈટ પર જઈને માહિતી ચકાસી લેવી જરુરી છે. જેમાં દરેક જોબ માટે ડિસ્ક્રિપ્શન તેમજ રિસ્પોન્સિબિલિટી જણાવવામાં આવી છે.

3 / 5
Associate, Philippines ઉદ્દેશ્ય પ્રક્રિયાને અસરકારક ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવાનો છે અને પ્રક્રિયા SLA ને પહોંચી વળવા માટે સીધી રીતે અથવા સમયસર ઉન્નતિ દ્વારા ગ્રાહક સમસ્યાઓનો સક્રિયપણે ઉકેલ લાવવાનો છે. આ કંપનીમાં કોઈ ઉમેદવાર અરજી કરે તો તેનું ક્વોલિફિકેશન 4 વર્ષના અભ્યાસક્રમમાં ગ્રેજ્યુએશન (કોલ સેન્ટરના અનુભવ સાથે અથવા અનુભવ વગર ફ્રેશર ગ્રેજ્યુએશન), કૉલેજ અંડરગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ.

4 / 5
બેન્કિંગ ઓપરેશન ઈન્ડિયામાં પણ ગ્રેજ્યુએશન ફ્રેશર માટે ભરતી થઈ રહી છે. જેમાં સરેરાશ ટાઈપિંગ સ્પીડ સાથે કોમ્પ્યુટર પર કામ કરવાનું નોલેજ, MS એક્સેલનું નોલેજ, બેંકિંગ પ્રોડક્ટ્સ વિશે ખબર હોવી જરુરી છે અને બેસ્ટ કોમ્યુનિકેશન હોવું જરૂરી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ

બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા

ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video

ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video

સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર

ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી

અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી

ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ

g clip-path="url(#clip0_868_265)">