AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં છે અનોખું મંદિર, જ્યાં પ્રસાદમાં ધરાવાઇ છે પીઝા, બર્ગર, સરકારી સ્કૂલના બાળકોને વહેંચવામાં આવે છે પ્રસાદ

રાજકોટના રજપુતપરામાં જીવંતિકા માતાનું એક અનોખું મંદિર આવેલું છે. અહીં પ્રસાદરૂપે માતાજીને પાણીપુરી, પિઝા ,હોટડોગ ધરાવવામાં આવે છે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Aug 13, 2023 | 5:41 PM
Share
રાજકોટ નું એક અનોખું મંદિર જીવંતીકા માં નુ મંદિર પ્રસાદી રૂપે માતાજીને પાણીપુરી, બર્ગર, પિઝા ,કોલ્ડ્રીંક્સ ચઢાવવામાં આવે છે.વંતિકા માતાના વ્રતનો સ્કંદ પુરાણમાં અનેરૂ મહત્વ છે. સંતાનના આરોગ્ય અને તેમના લાંબા આયુષ્ય માટે મહિલાઓ જીવંતિકા માતાની પૂજા કરે છે. માતા જીવંતિકા સંતાનોની રક્ષા કરે છે અને તેમની મુશ્કેલીઓને દૂર કરે છે તેવી માન્યતા છે.

1 / 5
રાજકોટના રજપુતપરામાં જીવંતિકા માતાનું એક અનોખું મંદિર આવેલું છે. અહીં પ્રસાદરૂપે માતાજીને પાણીપુરી,

2 / 5
મંદિરના આચાર્યએ જણાવ્યું હતું કે અત્યારે કળિયુગ છે. જીવંતિકા માતા બાળકોના માતાજી છે. જેથી બાળકોની પ્રિય વસ્તુ માતાજીને ધરાવવામાં આવે તો માતાજી પણ ખુશ થાય છે.

3 / 5
રાજકોટના આ મંદિર પર લોકોની આસ્થા અડગ છે. માન્યતા છે કે આ મંદિરે દર્શન કરી માનતા રાખનારની મનની ઇચ્છા પૂર્ણ થાય છે. આ મંદિરની પ્રખ્યાતી વિદેશ સુધી ફેલાયેલી છે. જીવંતિકા માતાની માનતા વિદેશમાં વસતા પરિવારો પણ રાખે છે અને માનતા પુરી થયા બાદ અહીં વિદેશથી ચોકલેટ, બિસ્કિટના પાર્સલ મોકલવામાં આવે છે. જે માતાજીને ધરાવી પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે. મંદિરમાં રોજ અલગ અલગ પ્રસાદ ધરવામાં આવે છે.

4 / 5
પ્રેરણાદાયી વાત એ છે કે માતાજીને ધરાવવામાં આવતો આ અનોખો પ્રસાદ સરકારી સ્કુલના બાળકોને વહેંચવામાં આવે છે, આ અનોખો પ્રસાદ ખાઇ બાળકો પણ ખુશ થાય છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">