રાજકોટની હરિવંદના કોલેજમાં અનોખા ગણેશ, ચંદ્રયાન-3 અને G-20ની થીમ પર ગણેશ સ્થાપના, જુઓ Photos

રાજકોટના મુંજકામાં ગણેશ મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી. હરિવંદના કોલેજમાં 'હરિવંદના કા રાજા'ની સ્થાપના કરવામાં આવી. ચંદ્રયાન-3 અને G-20ની થીમ આધારે ડેકોરેશન કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ હતી.બાપ્પાને ફૂલોથી વધાવી લેવાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 1:01 PM
 રાજકોટના મુંજકામાં ગણેશ મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી. હરિવંદના કોલેજમાં 'હરિવંદના કા રાજા'ની સ્થાપના કરવામાં આવી.

1 / 5
 ચંદ્રયાન-3 અને G-20ની થીમ આધારે ડેકોરેશન કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ હતી.બાપ્પાને ફૂલોથી વધાવી લેવાયા હતા.

2 / 5
ગણપતિ બાપ્પાના આગમને ચંદ્રયાન-3ની યાદ તાજી કરાવી દીધી. પ્રજ્ઞાન રોવરની જેમ શ્રીજીનું સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

3 / 5
 કોલેજમાં તમામ વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ માથા પર પાઘડી પહેરીને ઉજવણીમાં જોડાયા હતા.ભક્તિભાવથી બાપ્પાની આરતી ઉતારી હતી.

4 / 5
 ચંદ્રયાન લોન્ચ થયું તે રીતે બાપ્પાને ધરતી પર ઉતારવામાં આવ્યા. ઉજવણીમાં કોલેજના સંચાલકો,વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત તમામ સ્ટાફે પુષ્પવર્ષા કરીને શ્રીજીના વધામણા કર્યા હતા.

5 / 5
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">