ક્રિકેટમાં સૌથી વધુ વાર રન આઉટ થનાર ખેલાડીઓમાં ત્રણ સ્ટાર ભારતીય ખેલાડીઓ પણ સામેલ

ક્રિકેટમાં ખેલાડીઓ ક્યારેક પોતાની ભૂલથી તો ક્યારેક પાર્ટનરની ભૂલથી રન આઉટ થતાં હોય છે. કેટલાક ખેલાડીઓ એવા હોય છે જેઓ એક-બે નહીં અનેકવાર રન આઉટ થતા હોય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એવા અનેક ખેલાડીઓ છે જેમણે મોટા રેકોર્ડ બનાવ્યા છે પરંતુ સાથે જ સૌથી વધુ વાર રન આઉટ થવાનો અજીબ પણ રેકોર્ડ બનાવ્યો છે. આ લિસ્ટમાં અનેક મોટા ખેલાડીઓના નામ સામેલ છે. જેમાં ભારતના મહાન ખેલાડી સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ પણ સામેલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2023 | 11:58 PM
ભારતના પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝહરુદ્દી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટેસ્ટ ક્રિકેટમાં સાત વાર અને વનડે ક્રિકેટમાં 32 વાર રન આઉટ થયા છે. એટલે કુલ 39 વાર મોહમ્મદ અઝહરુદ્દી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રનઆઉટ થયા છે.

1 / 5
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હક 499 ઈન્ટરનેશનલ મેચોમાં 92 વખત રન આઉટ થયા છે જેમાંથી 46 વખત ઈન્ઝમામ પોતાની ભૂલથી રનઆઉટ થયો હતો અને 46 વખત સામે બેટ્સમેનના કારણે તેને રનઆઉટ થવું પડ્યું હતું.

2 / 5
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે અનેક બેટિંગ રેકોર્ડ બનાવ્યા છે, જેમાં આ અજીબ રેકોર્ડનો પણ સામેલ છે. સચિન તેની કારકિર્દીમાં 98 વખત રનઆઉટ થયો છે, જેમાંથી 55 વખત તે અન્ય બેટ્સમેનના કારણે અને 43 વખત પોતાના કારણે આઉટ થયો છે.

3 / 5
શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને પોતાના કરિયરમાં 652 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા જેમાં તે 95 વખત રનઆઉટ થયો હતો. 95માંથી મહેલા 51 વખત પોતાની ભૂલને કારણે અને 44 વખત તેના સાથી બેટ્સમેનને કારણે આઉટ થયો હતો.

4 / 5
ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ ક્રિકેટમાં સૌથી વધુ 101 વખત રનઆઉટ થયો હતો. જેમાંથી દ્રવિડ 53 વખત પોતાના કારણે અને 48 વખત અન્ય બેટ્સમેનના કારણે રનઆઉટ થયો હતો.

5 / 5
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">