AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : આ 6 કંપનીઓએ બમ્પર ડિવિડન્ડ બહાર પાડ્યું, ચેક કરજો કે તમારા પોર્ટફોલિયોમાં આ સ્ટોક છે કે નહી?

શેરબજારમાં ઉથલપાથલની વચ્ચે એક સારા સમાચાર બહાર આવ્યા છે. વાત એમ છે કે, કુલ 6 કંપનીઓએ 100 રૂપિયાથી વધુ ડિવિડન્ડની જાહેરાત કરી છે. તો ચાલો જાણીએ કે, કઈ 6 કંપનીઓ છે કે જેમને ડિવિડન્ડનું એલાન કર્યું.

| Updated on: Jun 29, 2025 | 8:28 PM
Share
વર્ષ 2025માં શેરબજારના રોકાણકારો માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. એવામાં કેટલીક મોટી કંપનીઓએ રૂ.100 કે તેથી વધુ ડિવિડન્ડ જાહેર કર્યા છે. તો ચાલો જાણીએ કે, કઈ 6 કંપનીઓ છે કે જેમને ડિવિડન્ડનું એલાન કર્યું.

1 / 7
3 એમ ઇન્ડિયા ડિવિડન્ડ 2025: કંપનીએ વિવિધ પ્રકારના ઉત્પાદનોના ઉત્પાદનમાં કાર્યરત રહીને રૂ.375નું સ્પેશિયલ ડિવિડન્ડ અને રૂ.160નું ફાઈનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. ડિવિડન્ડ માટે કંપનીએ 25 જુલાઈ, 2025ને રેકોર્ડ તારીખ નક્કી કરી છે.

2 / 7
બોશ ડિવિડન્ડ 2025 : ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપમેન્ટ્સ સેગમેન્ટમાં જાણીતી કંપનીએ રૂ. 512ના ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી અને 29 જુલાઈ, 2025ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે.

3 / 7
એબોટ ઇન્ડિયા ડિવિડન્ડ 2025: ફાર્મા કંપનીએ રૂ. 475ના ​​ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ 25 જુલાઈ, 2025ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે.

4 / 7
Pfizer Dividend 2025: ફાર્મા કંપનીએ રૂ. 130ના સ્પેશિયલ ડિવિડન્ડ અને રૂ. 35ના ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. ડિવિડન્ડ એલિજીબિલિટી માટે 9 જુલાઈ, 2025ને રેકોર્ડ ડેટ તરીકે સેટ કરવામાં આવી છે.

5 / 7
મારુતિ સુઝુકી ઇન્ડિયા ડિવિડન્ડ 2025: ઓટો કંપનીએ નાણાકીય વર્ષ 2025માં તેના શેરધારકો માટે રૂ. 135ના ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે, જેમાં 1 ઓગસ્ટ, 2025ને રેકોર્ડ ડેટ તરીકે સેટ કરવામાં આવી છે.

6 / 7
ડીસા ઇન્ડિયા ડિવિડન્ડ 2025: ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ માટેની જાણીતી કંપનીએ 100 રૂપિયાના ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે અને 07 ઓગસ્ટ, 2025ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે.

7 / 7

(અસ્વીકરણ: આ માહિતી ફક્ત જાણકારી માટે છે. કોઈ પણ નાણાંકીય નિર્ણય લેતા પહેલાં તમારા નાણાંકીય સલાહકારની સલાહ લેવી અનિવાર્ય છે.)

IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">