NASAએ શેર કરી પૃથ્વી અને અવકાશની ખુબ જ સુંદર તસવીરો, ઉલ્કાપિંડ વર્ષા સહિતની તસવીરો જોઈ દુનિયા રહી ગઈ દંગ

નાસા(Nasa)એ હાલમાં જ અવકાશ અને ધરતીની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં ઉલ્કાપિંડનો વરસાદ અને પ્રકાશિત બુધ ગ્રહ સહિતની તસવીરો સામે આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2022 | 6:23 PM
આ ફોટો 31 મે ના રોજ અંતરિક્ષમાંથી પૃથ્વી પર પડતાં ઉલ્કાપિંડનો છે.તેને યાંગવાંગ-1 સ્પેસ ટેલીસ્કોપથી 5 મિનિટનું અવલોકન કરીને પાંચ સીરીઝમાં તૈયાર કરી હતી. આ ફોટો તેમાંથી જ લેવામાં આવ્યો છે.આ ફોટો Tau Herculids નામના ઉલ્કાપિંડના વરસાદ દરમિયાન લેવામાં આવ્યો.

1 / 7
આ ફોટોમાં ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધની વચ્ચેની મિલ્કી વે ગેલેક્સીની છે. આ ફોટો ચિલીના એક ફોટોગ્રાફરે લીધી છે.ચિલી દેશના કાળા આકાશમાં આ પ્રકાશ જોવા મળી રહ્યો છે.જેને લોકો ખુબ પંસદ પણ કરી રહ્યાં છે.

2 / 7
આ ફોટો 27 મે નો છે. ગ્રહોથી ભરાયેલા અવકાશમાં ચાંદા પાસે શુક્ર ગ્રહ સવારે દેખાતા તારાની જેમ દેખાય રહ્યો છે.

3 / 7
આ ફોટોમાં દેખાતી મહેલ જેવી વસ્તુ સ્પાયર્સ હૂડૂસના નામથી જાણીતી છે. તે લાખો વર્ષ જૂના હોવાનું માનવામાં આવે છે.આ ફોટો ઘણો જૂનો નથી પણ તેની પાછળ દેખાતી ગેલેક્સી ઘણી જૂની છે.

4 / 7
Tau Herculids નામના ઉલ્કાપિંડના વરસાદ દરમિયાનનો આ ફોટો છે. આ વર્ષે મોટી સંખ્યામાં ઉલ્કાવર્ષા થઈ છે. 2.5 કલાકની અંદર 17 ઉલ્કાપિંડના ફોટો લેવામાં આવ્યા હતા. જેમાંથી ચાર ઉલ્કાપિંડ અલગ હતા.

5 / 7
આ ફોટો કેનેડામાં 15 એપ્રિલની રાત્રે લેવામાં આવી હતી.આ ફોટોમાં ચંદ્ર 22 ડિગ્રી પર એકદમ વચ્ચે દેખાઈ રહ્યો છે.

6 / 7
વાસ્તવમાં આ Pleiades સ્ટાર ક્લસ્ટરના તળિયે બુધ ગ્રહ છે. જે દૂરથી પૂંછડી જેવી દેખાય છે. બુધનું પાતળું વાતાવરણ સોડિયમની થોડી માત્રા ઉત્પન્ન કરે છે, જે સૂર્યના તેજને કારણે તે વધુ તેજસ્વી દેખાય છે. સૂર્યપ્રકાશ પણ આ પરમાણુઓને બુધની સપાટીથી દૂર ધકેલે છે અને બીજી તરફ ધકેલે છે. ચિત્રમાં પીળી ચમક સોડિયમમાંથી નીકળી રહી છે. આ પૂંછડી જેવો આ ફોટો ગયા અઠવાડિયે સ્પેનના લા પાલમાથી લેવામાં આવી હતી.

7 / 7
Follow Us:
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video

ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર

g clip-path="url(#clip0_868_265)">