Tata Nexon EVથી લઈને MG ZS EV સુધી…આ 5 ઇલેક્ટ્રિક કાર એક મહિનામાં રૂપિયા 4 લાખ સુધી થઈ સસ્તી
પેટ્રોલ, ડીઝલ અને CNG વાહનો બાદ હવે ઈલેક્ટ્રિક કારનો દબદબો પણ ધીમે ધીમે માર્કેટમાં વધી રહ્યો છે. પંરતુ ઈલેક્ટ્રિક કારની વાહનોની કિંમતો જોઈને લોકો ખરીદી શકતા નથી. ત્યારે ઓટો કંપનીઓ પણ ભાવમાં ઘટાડો કરી રહી છે. છેલ્લા એક મહિનામાં પાંચ ઈલેક્ટ્રિક કાર 4 લાખ રૂપિયા સુધી સસ્તી થઈ છે. આ પાંચ મોડલ કયા છે? તેના વિશે આજે અમે તમને જણાવીશું.
Most Read Stories