AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 રૂપિયા રૂમનું ભાડું.. જાણો કેટલા રૂપિયામાં બની અમીરોની પહેલી પસંદ ભારતની ‘Taj Hotel’ ?

ટાટાના સ્વાભિમાને ભારતને આપી હતી પ્રથમ 5-સ્ટાર હોટલ, 122 વર્ષ પહેલાં ACવાળા રૂમનું ભાડું જાણીને પણ તમે ચોંકી જશો.. સાથે Taj Hotel કેટલાંય બની આ વાત જાણીને પણ ચોંકી જશો..

| Updated on: Aug 06, 2025 | 12:19 PM
Share
સંવત 1903માં બોમ્બેમાં બનેલી તાજ હોટેલ એ ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાની જીદ અને જુસ્સાનું જીવંત પ્રતિક હતું. યુરોપિયનો માટે બનાવેલા એક હોટેલમાં પ્રવેશ ના મળવાથી આહત થઈને જમશેદજી ટાટાએ વિશ્વના શ્રેષ્ઠ હોટેલની રચનાનો સંકલ્પ લીધો હતો. તેમણે દુનિયાભરના શહેરોમાંથી સામાન મંગાવ્યા અને આશરે 26 લાખ રૂપિયાની મોટી રકમના ખર્ચે તાજ હોટેલનું નિર્માણ કર્યું.

1 / 8
1903, જગ્યા - બોમ્બે, અને અરબ સાગરના તટે ઊભેલું એક સપનું, તાજ હોટેલ પણ આ એક માત્ર પથ્થર અને સિમેન્ટથી બનેલું સંકુલ નહોતું, આ હતું એક વ્યક્તિના આત્મસન્માન, જીદ અને આત્મવિશ્વાસથી બનેલું સ્વપ્ન. તાજ મહેલ પેલેસ માત્ર હોટેલ નહોતું, તે જમશેદજી ટાટાના સપનાનું અદ્વિતીય પ્રતિક હતું. પણ આ સપનાને સાકાર થવામાં લગભગ 14 વર્ષ લાગ્યા.

2 / 8
1889માં જમશેદજી ટાટાએ એક મોટું એલાન કર્યું કે, “હું બોમ્બેમાં એવી હોટેલ બનાવવાનો છું જે શહેરએ ક્યારેય જોઇ નહીં હોય.” આ વાતથી તેમના પરિવારજનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની બહેને તો હાસ્ય સાથે જણાવ્યું હતું કે, “તમે તો બૅન્ગલોરમાં વિજ્ઞાન સંસ્થા ઉભી કરી રહ્યા છો, લોહાનું કારખાનું ઊભું કરી રહ્યા છો અને હવે ભતારખાનું (હોટેલ) ખોલવાનો વિચાર છે?”

3 / 8
પણ જમશેદજીનો આ વિચાર માત્ર વ્યાવસાયિક યોજના નહોતો, પછળ એક મોટી બાબત હતી – અપમાન. કાળા ઘોડા વિસ્તારમાં આવેલ વૉટસન્સ હોટેલ એ સમયે યુરોપિયનો માટે જાણીતી હતી અને ત્યાં ભારતીયોને પ્રવેશ આપતા નહોતાં. એક દિવસ જમશેદજી ત્યા ગયા, પણ માત્ર ભારતીય હોવાના કારણે તેમને દરવાજે જ રોકી દેવામાં આવ્યા. આ ઘટના તેમના આત્મસન્માનને ઘાયલ કરી ગઈ.

4 / 8
ત્યાંથી જમશેદજીએ નક્કી કર્યું કે જો બોમ્બે યુરોપ જેવી સુવિધાવાળું હોટેલ નથી આપી શકતું, તો હું પોતે એવું હોટેલ ઊભું કરીશ જે બૉંબેને વિશ્વમાં ગૌરવ આપે. 1865માં 'સૅટર્ડે રિવ્યુ'માં છપાયેલ એક લેખમાં લખાયું હતું કે “શું બૉંબેના નામ પ્રમાણે અહીં ક્યારેય ભવિષ્યમાં શ્રેષ્ઠ હોટેલ જોવા મળશે?” જમશેદજીએ નક્કી કર્યું કે તે જવાબ પોતે આપશે.

5 / 8
પછી તો તેઓ દુનિયાભરમાં ફરીને શ્રેષ્ઠ વસ્તુઓ એકઠી કરવા લાગ્યા. લંડનના બજારોમાંથી ફર્નિચર, બર્લિનમાંથી સામાન, પેરિસમાંથી બોલરૂમ માટેના ખંભા, જર્મનીમાંથી લિફ્ટ અને અમેરિકા પરથી પંખા મંગાવ્યા. ભારતના પ્રથમ હોટેલમાં એસી માટે કાર્બન ડાયોક્સાઈડ આધારિત બરફ મશીન પણ લાગૂ કરાયું.

6 / 8
જ્યારે તાજ હોટેલ તૈયાર થયું ત્યારે તેની કુલ લાકત ₹26 લાખ જેટલી હતી. 1903માં તેનું ઉદ્ઘાટન થયું. રૂમ ભાડું ત્યારે માત્ર ₹6 પ્રતિ દિવસ હતું. પરંતુ પ્રથમ દિવસે માત્ર 17 મહેમાનો આવ્યા. શરૂઆતના અઠવાડિયામાં આવી જ પરિસ્થિતિ રહી.

7 / 8
લોકોએ આ હોટેલનો મજાક ઉડાવવાનું શરૂ કર્યું. કેટલાએ તો તેને "જમશેદજીનો સફેદ હાથી" પણ કહ્યો. પણ આજે ઈતિહાસ સાબિત કરે છે કે જમશેદજી ટાટાનું આ “સફેદ હાથી”જ ભારતની શાન બની ગયું.

8 / 8

મહારાષ્ટ્ર દેશના 28 રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે. મહારાષ્ટ્રના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા

ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો

અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી

g clip-path="url(#clip0_868_265)">