Gujarati News Photo gallery Surat Rain The rains released water from the Ukai Dam into the Tapi River threatening the surface of the causeway
Surat Rain: વરસાદના લીધે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું, કોઝવેની સપાટી ભયજનક-જુઓ Photos
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
Share

હવામાન વિભાગે આગાહી વચ્ચે સુરતનો કોઝવે બંધ કરવામાં આવ્યો છે.
1 / 5

સુરતના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા ડેમ ઓવર ફ્લો થયો છે.
2 / 5

કોઝવે આખેઆખો ઓવરફલો થયો હોવાથી રાંદેર અને કતારગામ વચ્ચેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તેથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
3 / 5

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી કોઝવેની સપાટી ભયજનક જોવા મળી રહી છે.
4 / 5

સતત કોઝવેનું પાણીનું લેવલ વધી રહ્યું છે અને વરસાદના પગલે કોઝવેની જળસપાટી 6 મીટર જોવા મળે છે.
5 / 5
Related Photo Gallery
કાળી ચૌદશ 2026: જાણો આજનું દૈનિક રાશિફળ
15 વર્ષનો વૈભવ સૂર્યવંશી બન્યો આ ટીમનો કેપ્ટન
આજે સોનામાં રોકાણ કર્યું? હવે આગામી ધનતેરસે કેટલું રિટર્ન મળશે?
44 વર્ષે પણ આ સ્ટાર ખેલાડીની માંગ, એક ટીમે છોડ્યો સાથ તો બીજીએ આપી ઓફર
4 બોલમાં 4 વિકેટ... 20 વર્ષની વૈષ્ણવી શર્માએ ડબલ હેટ્રિક લઈ મચાવી ધમાલ
સરકારી કંપનીએ ઇન્વેસ્ટર્સ માટે કરી ખાસ જાહેરાત, 'ડિવિડન્ડ' પર સૌની નજર
સચિનની સદી, પોન્ટિંગના રન... કોહલી વેલિંગ્ટનમાં તોડશે આ મોટા રેકોર્ડ?
સોનાના ભાવમાં આવશે મોટી તેજી! 2027 સુધીમાં 40% વધવાની આગાહી
રોજ સવારે ગરદન દુખે છે? દવા નહીં, આ એક વસ્તુ બદલીને જુઓ!
સોના-ચાંદીનો ખેલ ખતમ? વર્લ્ડ બેંકની આગાહી અને વર્ષ 2028 સુધીના ટાર્ગેટ
MCX પર સોના-ચાંદીમાં મોટો કડાકો! સોનું 2,097 રૂપિયા સસ્તું થયું
સોના-ચાંદી અને સાવરણી ઉપરાંત ધનતેરસના દિવસે કઈ વસ્તુઓ ખરીદવી શુભ છે?
T20 મેચ દરમિયાન ક્રિકેટરે કર્યું કોકેઈનનું સેવન, બાદમાં સ્વીકારી ભૂલ !
Air Pollution: ઝેરી હવા ફક્ત ફેફસાંને જ નહીં, આ અંગ માટે પણ નુકસાનકારક
એક ફોનમાંથી બીજા ફોનમાં ચાર્જિંગ ટ્રાન્સફર કરવાની રીત જાણો !
IND vs NZ બીજી વનડેમાં મંડરાયો વરસાદનો ખતરો
તહેવારો પર ઘરના દરવાજા પર તોરણ કેમ લગાવવામાં આવે છે? જાણો વિસ્તારથી
ધનતેરસ પર મોંઘુ થયું સોનું! દિલ્હીથી અમદાવાદ સુધી વધ્યો ભાવ
દિવાળી ઓફરે મચાવ્યો ધમધમાટ! 1 રૂપિયામાં ટી-શર્ટ લેવા ઉમટ્યા યુવકો
દિવાળી અને છઠ માટે ખાસ ટ્રેનોને કોણ મંજૂરી આપે છે અને કોચ ક્યાંથી આવે
Mid Cap ફંડ્સે બેન્ચમાર્કને પછાડીને રચ્યો ઈતિહાસ, જાણો પર્ફોર્મન્સ
બોલિવુડના જીજાજી નિક જોનસનો પરિવાર જુઓ
ધનતેરસ રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને ઉપાય
Sanatan Sanskruti: ગરુડ પુરાણ અનુસાર હિંદુ ધર્મના 16 સંસ્કાર ક્યાં છે?
ધનતેરસે લાવો 5 શુભ છોડ: ઘરમાં ક્યારેય નહીં થાય પૈસાની તંગી
પંતની ઈજાએ વધારી ટીમ ઈન્ડિયાની ચિંતા, ટેસ્ટ શ્રેણીમાં રમવા પર સસ્પેન્સ
ટચ વૂડ: નજર ન લાગે તે માટે લાકડું કેમ અડાય છે?
Health Tips ઓછા સોડિયમ વાળુ નમક ખાવાના ફાયદા, બીપી રહેશે દૂર
ધનતેરસે લવિંગના 3 ઉપાય: માતા લક્ષ્મીની કૃપાથી તિજોરી ભરાશે
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 7 મોટા વર્લ્ડ રેકોર્ડ
અનુષ્કા શર્મા પહેલા આ હસીનાઓ સાથે જોડાયું હતું વિરાટ કોહલીનું નામ
ધનતેરસ પર સોનું, ચાંદી અને વાસણો ખરીદવાનું શું છે મહત્વ?
સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો! MCX પર સોનું ₹1,606 મોંઘુ થયું
Jioનો સૌથી સસ્તો પ્લાન! માત્ર 15 રુપિયામાં મળશે અનલિમિટેડ 5G ડેટા
સચિન તેંડુલકરે BCCI વિશે કર્યો એક સનસનાટીભર્યો ખુલાસો
Breaking News : સૂર્યકુમાર યાદવ મુંબઈનો નવો કેપ્ટન બન્યો
બેન્ચમાર્ક ઘટ્યા છતાં મલ્ટી કેપ ફંડ્સે કેવી રીતે બચાવ્યું રોકાણ?
શું મહિલાઓને ધરપકડ દરમિયાન વકીલને મળવાનો અધિકાર છે?
ગુજરાતમાં 24K સોનું ₹1.46 લાખ પાર ! જાણો 10 મુખ્ય શહેરોના ભાવ
અમદાવાદમાં સોનાના ભાવમાં ઉછાળો
ટેટુ લવર છે કિંગ કોહલી , જુઓ ફોટો
દિવાળીમાં ફટાકડા ફોડવાની પરંપરા કેટલી જૂની?
3 ક્લિકમાં ખુલી જશે પેન્શન ખાતું, 10 રુપિયા પણ કરી શકશો જમા
Breaking News : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે ક્યારે રમાશે?
ધનતેરસ પર કેમ પ્રગટાવવામાં આવે છે યમરાજનો ચાર મુખવાળો દીવો?
સોન પાપડી ફ્રિઝમાં રાખવી જોઈએ કે બહાર? જાણી લો
વિરાટ કોહલીના 10 મોટા રેકોર્ડ તોડવા મુશ્કેલ
નીતા અંબાણીએ દિવાળીની ઉજવણી માટે 'રામાવલી' સાડી પહેરી, જુઓ ફોટો
દિવાળી પહેલા જ સોનાના ભાવમાં ભડકો! જાણો 22 અને 24 કેરેટની કિંમત
આ વસ્તુઓ ભલે શુભ માનવામાં આવે, પણ ખરીદતા નહી!
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ
રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ
જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ