ભારત માટે ગર્વની ક્ષણ, પેરિસ ઓલિમ્પિકમાં મશાલ વાહક બનશે ગોલ્ડ મેડાલિસ્ટ અભિનવ બિન્દ્રા
અભિનવે 2008 બેઈજિંગ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બન્યો હતો. પેરિસ ઓલિમ્પિકથી તેના માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.
Most Read Stories