Paris Olympics 2024: મુરલી શ્રીશંકરે લગાવી મોટી છલાંગ, મેડલની સાથે મેળવી ઓલિમ્પિકની ટિકિટ

Asian Athletics Championship 2023: આજે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાંથી ભારત માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. બેંગકોકમાં ચાલી રહેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શ્રીશંકરના સિલ્વર ઉપરાંત ભારતની મિક્સ્ડ રિલે ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 8:17 AM
વર્ષ 2024માં ઓલિમ્પિક પેરિસમાં યોજાશે. જેના માટે દુનિયાભરના ખેલાડીઓને મહેનત વધારી છે. સૌની નજર દેશ માટે ગોલ્ડ મેડલ જીતવા પર હશે.  ભારતના મુરલી શ્રીશંકરે આ ઓલિમ્પિક માટેની ટિકિટ મેળવી લીધી છે.

1 / 5
છેલ્લા 3-4 વર્ષમાં એથ્લેટિક્સમાં ભારતનું પ્રદર્શન વધારે સારુ થયુ છે. માત્ર એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ જ નહીં પરંતુ ઓલિમ્પિક્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ડાયમંડ લીગ જેવી ટુર્નામેન્ટમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ વધ્યું છે.

2 / 5
 ભારતના નંબર વન લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે પેરિસમાં યોજાનારી 2024 ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે. શ્રીશંકરે ઓલિમ્પિક લાયકાત માટે જરૂરી 8.27 મીટરનું અંતર એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પાર કર્યું.

3 / 5
મુરલી શ્રીશંકરે શનિવારે બેંગકોકમાં ચાલી રહેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 8.37 મીટરના જમ્પ સાથે પેરિસની ટિકિટ બુક કરી હતી. તેણે આ જમ્પ સાથે સિલ્વર મેડલ પણ જીત્યો હતો.

4 / 5
શ્રીશંકર તેનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ રેકોર્ડ તોડવાની ખૂબ નજીક આવવાનું ચૂકી ગયો. શ્રીશંકરનો સર્વશ્રેષ્ઠ 8.41 મીટર એ ભારતના કોઈપણ એથ્લેટ દ્વારા સૌથી લાંબી છલાંગ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?

ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત

અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ

આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી

બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ

ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video

મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી

g clip-path="url(#clip0_868_265)">