New York News : આર્યના સબલેન્કાને હરાવી કોકો ગોફે યુએસ ઓપન જીત્યું, પહેલું ગ્રાન્ડ સ્લેમ જીતીને ભાવુક થઈ

US Open Final 2023 : અમેરિકાની 19 વર્ષની ખેલાડી કોકો ગોફે યુએસ ઓપન 2023માં પોતાના પ્રદર્શનથી સૌ કોઈને ચોંકાવી દીધા છે. કોકોએ ફાઈનલ મેચમાં આર્યના સબાલેન્કાને હરાવીને ટાઈટલ જીત્યું છે. જીત બાદ તે ભાવુક પણ થઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 6:45 PM
 અમેરિકાની સ્ટાર ટેનિસ પ્લેયર કોકો ગોફની હાલમાં આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. તે હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

1 / 5
 તેનું કારણ એ છે કે કોકોએ યુએસ ઓપનનો ખિતાબ જીત્યો છે. તેણે ફાઇનલમાં બેલારુસની આરીના સબાલેન્કાને 2-6,6-3,6-2થી હરાવ્યું.

2 / 5
મેચ બાદ કોકોએ પણ સબલેન્કાને નંબર 1 બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

3 / 5
 તમને જણાવી દઈએ કે કોકોનું આ પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હતું. તે 2017 પછી ટૂર્નામેન્ટ જીતનારી પ્રથમ અમેરિકન ખેલાડી બની છે.

4 / 5
 આ સિદ્ધિ છેલ્લે સોલન સ્ટીફને 2017માં મળવી હતી.

5 / 5
Follow Us:
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video

iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો

ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી

વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી

કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ

જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો

પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">