AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચાંદીમાં મંદીનો માહોલ ! ₹97,000ની ઉપર ભારે દબાણ, ₹95,000 બોટમ ઝોન

COMEX જુલાઈ 2025 માટે ઓપ્શન્સ ડેટા સ્પષ્ટપણે સૂચવે છે કે ચાંદીમાં અપટ્રેન્ડ બંધ થવાનો છે. કોલ રાઇટિંગ સતત વધી રહ્યું છે અને પુટ/કોલ OI રેશિયો 0.52 પર આવી ગયો છે - જે મંદીની સ્થિતિ દર્શાવે છે.

| Updated on: May 09, 2025 | 12:47 PM
Share
તારીખ - 09 મે 2025 વૈશ્વિક COMEX ના સંકેતો મુજબ COMEX જુલાઈ 2025 માટે ઓપ્શન્સ ડેટા સ્પષ્ટપણે સૂચવે છે કે ચાંદીમાં અપટ્રેન્ડ બંધ થવાનો છે. કોલ રાઇટિંગ સતત વધી રહ્યું છે અને પુટ/કોલ OI રેશિયો 0.52 પર આવી ગયો છે - જે મંદીની સ્થિતિ દર્શાવે છે.

1 / 7
અહીં કોલ રાઇટર્સ સક્રિય છે સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ \$31.00–\$31.25 પર જ્યારે Call Premium ડાઉન જે ઉપર તરફ રુકાવટનો સંકેત આપે છે.

2 / 7
Put Buyersનું દબાણ જોવા મળ્યું નથી. Put Premium મર્યાદિત ઉપર તરફ છે. તેમજ \$30.50–\$30.75 ની વચ્ચેનો સૌથી વધુ સપોર્ટ છે.

3 / 7
ચાંદીમાં મંદીનો માહોલ ! ₹97,000ની ઉપર ભારે દબાણ, ₹95,000 બોટમ ઝોન

4 / 7
રેજિસ્ટેન્સ ઝોન મુજબ ₹97,000 સ્ટ્રાઇક ભાવ પર કૉલ પ્રીમિયમ  ₹2,776.50 જે પ્રથમ ટેકનિકલ અવરોધનો સંકેત આપી રહ્યો છે. તેમજ  ₹98,000 સ્ટ્રાઇક ભાવ પર કૉલ પ્રીમિયમ ₹2,399.50 જે મજબૂત વિક્રેતાઓનું દબાણના સંકેત આપે છે અને ₹99,000 સ્ટ્રાઇક ભાવ પર કૉલ પ્રીમિયમ ₹2,032.00 જે  કોલ રાઇટિંગ વધી રહ્યાનો સંકેત આપે છે. આ સાથે ₹100,000 સ્ટ્રાઇક ભાવ પર| ₹1,803.00 કૉલ પ્રીમિયમ હોય તો મનોવૈજ્ઞાનિક અવરોધનો સંકેત છે.

5 / 7
સપોર્ટ ઝોનની વાત કરીએ તો સ્ટ્રાઇક પ્રાઈસ ₹96,000 પર  | ₹2,645.50પુટ પ્રીમિયમ જે Max Pain મજબૂત સમર્થન કરે છે.  જ્યારે ₹95,500 સ્ટ્રાઈક પ્રાઈઝ પર ₹2,556.00 પુટ પ્રિમિયમ જે ખરીદદારો સક્રિય છેનો સંકેત છે. આ સાથે ₹95,000 સ્ટ્રાઈક પ્રાઈઝ પર  ₹2,231.00 પુટ પ્રિમિયમ જે બચાવની છેલ્લી હરોળનો સંકેત છે.

6 / 7
નિષ્ણાતની સલાહ મુજબ જો ચાંદી ₹97,000 ને પાર કરવામાં નિષ્ફળ જાય, તો તે ટૂંકા ગાળામાં ₹95,000 સુધી ઘટી શકે છે. જોકે, ₹95,000 એક મજબૂત સપોર્ટ લાગે છે. ઉપર તરફ, ₹98,000 અને ₹99,000 ને પાર કરવું પડકારજનક રહેશે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video

ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ

મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત

ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી

તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે

મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video

ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ

મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી

ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ

વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">