Happy Birthday Narendra Modi: સ્ટાઈલ આઈકોન માનવામાં આવે છે પીએમ મોદીને, તેમના આ દેખાવો છે આના પુરાવા
Happy Birthday Narendra Modi: ભારતના ઈતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકમાત્ર એવા વડાપ્રધાન છે, જેઓ માત્ર વ્યક્તિત્વ માટે જ નહીં, પરંતુ પોતાની ફેશનેબલ સ્ટાઈલને કારણે પણ ચર્ચામાં રહે છે. એક સમય હતો જ્યારે રાજકારણીઓ સફારી સૂટમાં જોવા મળતા હતા, પરંતુ પીએમ મોદીએ કુર્તા પાયજામાને 'રાષ્ટ્રીય ટ્રેન્ડ' બનાવી દીધો છે. આજે તેનો જન્મદિવસ છે અને આ પ્રસંગે તેના શ્રેષ્ઠ દેખાવ પર કરીએ એક નજર...
Most Read Stories