Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા નવતર અભિગમ, ગણપતિ બાપાએ પહેરાવ્યા વાહન ચાલકોને હેલ્મેટ, જુઓ Photos

અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા નવતર અભિગમ હાથ ધરાયો છે. પોલીસે ગણપતિનો વેસ ધારણ કરી ટ્રાફિકના નિયમો તેમજ હેલ્મેટ પહેરવા લોકોને સંદેશ આપ્યો. ગણપતિ બાપાએ વાહન ચાલકોને હેલ્મેટ પહેરાવ્યા તેમજ મને તો બીજું મસ્તક મળ્યું પણ તમને નહીં મળેના સંદેશા સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ આપી.

Harin Matravadia
| Edited By: | Updated on: Sep 22, 2023 | 11:23 PM
ટ્રાફિક વિભાગ દ્વારા નવતર અભિગમ, પોલીસે ગણપતિનો વેસ ધારણ કરી ટ્રાફિકના નિયમો તેમજ હેલ્મેટ પહેરવા લોકોને આપ્યો સંદેશ

1 / 5
ગણપતિ બાપાએ પહેરાવ્યા વાહન ચાલકોને હેલ્મેટ, મને તો બીજું મસ્તક મળ્યું પણ તમને નહીં મળેના સંદેશા સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની આપી સલાહ

2 / 5
ટ્રાફિક કર્મચારીઓએ ગણપતિ બાપાનો ડ્રેસ પહેરી હેલ્મેટ વગર નીકળતા વાહન ચાલકોને હેલ્મેટ તેમજ મીઠાઈ આપી હેલ્મેટ પહેરવાની અપીલ કરી

3 / 5
આ ઉપરાંત ટ્રાફિક કર્મીઓ અલગ અલગ સ્લોગન સાથે પણ રસ્તા ઉપર ઊભા રહી અને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરી

4 / 5
જે વાહન ચાલકો હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા હતા તેમને રોકી ઢોલ-નગારા સાથે સ્વાગત પણ કરાયું અને હેલ્મેટ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવ્યું

5 / 5
Follow Us:
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો

કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો

પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત

ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે

થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ

આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી

સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે

પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર

Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત

g clip-path="url(#clip0_868_265)">