AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bridge Collapse : મોરબી,તાપી, સુરેન્દ્રનગર અને હવે વડોદરા, શું હજુ પણ બીજા મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તંત્ર ?

વડોદરા-આણંદને જોડતો પુલ તૂટી પડ્યો, અનેક વાહનો સાથે લોકો નદીમાં ખાબક્યા હતા. શું હજુ પણ તંત્ર બીજા મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલો હાલ ઉઠી રહ્યા છે, તો આજે આપણે અત્યારસુધી ગુજરાતમાં બનેલી મોટી ઘટના વિશે વાત કરીએ.

| Updated on: Jul 09, 2025 | 12:01 PM
Share
 છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાતમાં અનેક પુલ અકસ્માતો થયા છે, જેમાંથી સૌથી મુખ્ય મોરબી પુલ અકસ્માત છે, જેમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં એક પુલ તૂટી પડ્યો હતો, જેમાં ઘણા વાહનો નદીમાં પડી ગયા હતા. તો ચાલો આજે આપણે જાણીએ ગુજરાતમાં અત્યારસુધી કેટલી ભયાનક બ્રિજ તુટી પડવાની ઘટના બની છે.

1 / 8
આણંદમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી ઘટના બની છે. મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો છે. આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે.જેમાં 3 લોકોના મૃત્યું અને અનેક લોકો ઘાયલ થયા છે.

2 / 8
  વર્ષ 2022માં, મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો.આ પુલ બ્રિટિશ યુગનો હતો અને સમારકામ પછી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.ઈ.સ. 1887માં આ પુલનું નિર્માણ થયું હતુ.

3 / 8
30 ઓક્ટોબર 2022ના રોજ સાંજે 6. 32 કલાકે ઝૂલતો પુલ તૂટી ગયો હતો. આ સમયે પુલ પર પર રહેલા લોકોમાંથી 141થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને 100થી વધુ લોકોને ઈજા થઈ હતી.

4 / 8
વર્ષ 2023માં સુરેન્દ્રનગરમાં વસ્તડી-ચુડાને જોડતો પૂલ તૂટી પડ્યો હતો., જેના કારણે અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા.આ અકસ્માતમાં કેટલાક લોકો ડૂબી ગયા હતા, આ પૂલ દુર્ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. પૂલ તૂટતા 30 ગામના લોકોને ભારે હાલાકીનો પણ સામનો કર્યો હતો.

5 / 8
વર્ષ 2023માં તાપીમાં મીંઢોળા નદી પરનો બ્રીજ તૂટી પડ્યો હતો. જેમાં પ્રાથમિક રીતે જ હલકી ગુણવત્તાનુ બાંધકામ મટિરીયલ ઉપયોગ કરવામાં આવ્યુ હોવાનુ સામે આવ્યુ હતુ. આ બ્રીજ અંદાજે 2 કરોડમાં બનાવવામાં આવ્યો હતો.

6 / 8
10  જૂન 2014ના રોજ, ગુજરાતના સુરતમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય કેબલ બ્રિજનો 35 મીટર લાંબો અને 650 ટનનો સ્લેબ 40 ફૂટની ઊંચાઈથી તૂટી પડ્યો હતો. 25મે ના રોજ, આ ફ્લાયઓવર બ્રિજના ટર્નિંગ ભાગ પર કોંક્રિટ સ્લેબનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. 15 દિવસ પછી, જ્યારે કામદારોએ સ્લેબમાંથી સ્ટેજીંગ પ્લેટ કાઢવાનું શરૂ કર્યું, ત્યારે તે ભાગ તૂટી ગયો અને નીચે પડી ગયો. આ અકસ્માતમાં 16 કામદારો સ્લેબ નીચે દટાઈ ગયા હતા. જેમાંથી 10 કામદારોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા અને 6 લોકોને નાની કે મોટી ઈજાઓ થઈ હતી.

7 / 8
ગુજરાતમાં પુલની સલામતી એક ગંભીર મુદ્દો છે, અને આ અકસ્માતોમાંથી શીખીને પુલોના બાંધકામ, જાળવણી અને દેખરેખમાં સુધારો કરવો જરૂરી છે.

8 / 8

Mahisagar River Bridge Collapse Live Update : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો વધુ અપટેડ જાણવા અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">