તમે કેવી રીતે નક્કી કરશો કે તમારા દાત માટે કયું ટૂથબ્રશ છે બેસ્ટ, મોટા ભાગના લોકો યુઝ કરે છે ખોટું બ્રશ!

શું તમારા દાંત માટે ટૂથબ્રશ સોફ્ટ કે અલ્ટ્રા સોફ્ટ છે? ચાલો જાણીએ, નિષ્ણાતોના મતે તમારા માટે કયું બ્રશ યોગ્ય રહેશે? ટૂથબ્રશ ખરીદતા પહેલા આપણે બેદરકાર ન રહેવું જોઈએ, કારણ કે સારું બ્રશ પસંદ કરવાથી આપણા દાંત તો મજબુત થશે જ, સાથે સાથે અનેક બીમારીઓથી પણ દૂર રહીશું

| Updated on: Dec 21, 2023 | 12:46 PM
આપણા દિવસની શરૂઆત બ્રસ કરવાથી થાય છે. પરંતુ ઘણીવાર આપણે આપણા માટે યોગ્ય બ્રશ પસંદ કરવામાં બેદરકારી કરીએ છીએ. યોગ્ય અને સારા બ્રશનો ઉપયોગ કરીને આપણે આપણા શરીરને ઘણી મોટી બીમારીઓથી બચાવી શકીએ છીએ.

1 / 7
આપણે સંવેદનશીલતા, પાયોરિયા, પ્લેક, કેવિટી અને દાંત પર જોવા મળતા જંતુઓ જેવી સમસ્યાઓથી દૂર રહી શકીએ છીએ. આવી સ્થિતિમાં, યોગ્ય ટૂથબ્રશ ખરીદતા પહેલા, તેની એક્સપાયરી ડેટ વિશે જાણવું જરૂરી છે, જેના પર તમે પહેલા ભાગ્યે જ ધ્યાન આપ્યું હશે. ટૂથબ્રશ ખરીદતા પહેલા આપણે બેદરકાર ન રહેવું જોઈએ, કારણ કે સારું બ્રશ પસંદ કરવાથી આપણા દાંત તો મજબુત થશે જ, સાથે સાથે અનેક બીમારીઓથી પણ દૂર રહીશું.

2 / 7
ઘણી વખત લોકો તેમના ટૂથબ્રશનો ઉપયોગ ત્યાં સુધી કરે છે જ્યાં સુધી તે સંપૂર્ણપણે તેના ઉપરના લગાવવામાં આવેલું પ્લાસ્ટીક નિકળી ન જાય. ક્યારેક પેઢામાંથી લોહી નીકળવા લાગે છે, પરંતુ આપણે તેને અવગણીએ છીએ. પરંતુ તેને હળવાશથી લેવાથી આપણા દાંત માટે હાનિકારક બની શકે છે.

3 / 7
ડોકટરો કહે છે અને તાજેતરના સંશોધન મુજબ, આપણે દર 4 મહિને આપણું ટૂથબ્રશ બદલતા રહેવું જોઈએ. આનાથી આપણા દાંત મજબૂત રહેશે અને આપણને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

4 / 7
 બ્રશ ખરીદતી વખતે તમારા મગજમાં આ વિચાર આવતો જ હશે કે ટૂથબ્રશ તમારા દાંત માટે સોફ્ટ છે કે અલ્ટ્રા સોફ્ટ કે હાર્ડ? આવી સ્થિતિમાં, જો તમને સોફ્ટ બ્રશથી પણ લોહી દેખાય છે, તો અલ્ટ્રા સોફ્ટ ટૂથબ્રશ તમારા માટે યોગ્ય વિકલ્પ છે. આપણે હંમેશા એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે દાંત પર સખત અને મજબૂત બ્રશનો ઉપયોગ ન કરો. કારણ કે આપણો ઉદ્દેશ્ય દાંતને સાફ અને મજબૂત કરવાનો છે, જે સોફ્ટ બ્રશથી જ શક્ય છે. એટલે તમારા દાત પર સોફ્ટ બ્રશથી લોહી આવતુ હોય તો અલ્ટ્રા સોફ્ટ બ્રશનો ઉપયોગ કરો.

5 / 7
 બ્રશ કરતી વખતે ધ્યાનમાં રાખો કે બ્રશ તમારા મોંના દરેક ભાગને સાફ કરી રહ્યું છે. એટલે કે દાંત અંદર, બહાર, ઉપર, નીચે દરેક જગ્યાએથી સાફ કરવા જોઈએ.

6 / 7
ડૉક્ટરોનું માનવું છે કે દિવસમાં બે વાર બ્રશ કરવાથી આપણા દાંત સાફ અને મજબૂત રહેશે. ચમકદાર અને સ્વસ્થ દાંત માટે, આપણે આપણા દાંતને મજબૂત અને સ્વચ્છ રાખવા જોઈએ, જેના માટે દાંત સાફ કરવા અને યોગ્ય ટૂથબ્રશ રાખવું જરૂરી છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">