સ્પોર્ટસ બાઈક કે લક્ઝુરિયસ કાર નહીં પરંતુ અશ્વ દોડ બની આકર્ષણનું કેન્દ્ર, રાજકોટના ઈશ્વરિયા ગામે યોજાઈ અશ્વ સ્પર્ધા- જુઓ તસ્વીરો

આજના યુવાનોને મોટાભાગે મોંઘીદાટ લક્ઝુરિયસ કાર અને સ્પોર્ટ્સ બાઈકનું ઘેલુ હોય છે. ત્યારે અશ્વોની રેસ વિસરાતી જાય છે. જો કે આ વિસરાતી જતા વારસાને ફરી જીવંત કરવા માટે રાજકોટના ઈશ્વરિયા ગામે અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ હતી. જેમા 31 જેટલા અશ્વોએ ભાગ લીધો હતો.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Jan 08, 2024 | 9:35 PM
આજના યુવાનોમાં લક્ઝરીયસ કાર અને સ્પોર્ટ્સ બાઈકનો અનોખો ક્રેઝ જોવા મળતો હોય છે. લોકો મોંઘીદાટ કારમાં ફરવાનો શોખ રાખતા હોય છે. જોકે રાજકોટમાં આજના આધુનિક યુગમાં પણ અશ્વનું મહત્વ જોવા મળ્યું. રાજકોટ શહેરથી 17 કિલોમીટર દૂર ઇશ્વરિયા ગામે અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ હતી. જે સમગ્ર સૌરાષ્ટ્ર માટે આકર્ષણનું કેન્દ્ર બની

1 / 7
રાજકોટ જિલ્લાના ઇશ્વરિયા ગામમાં અશ્વની એંડ્યુરન્સ રેસ યોજાઇ હતી. અશ્વ રેસમાં સમગ્ર ગુજરાતમાંથી 31 જેટલા અશ્વ વીરોએ ભાગ લીધો હતો. આ રેસ અલગ અલગ બે તબક્કામાં યોજાઈ હતી. 20 કિલો મીટર અને 40 કિલોમીટરની એંડ્યુરન્સ રેસનું આયોજન કરવામાં આવયુ હતું.

2 / 7
આ રેસ જીતવા અશ્વ સવારોએ ઘણા નિયમોનું પાલન કરવું પડતું હોય છે. જેમાં આ રેસ નિયત કરેલા સમયમાં જ પૂર્ણ કરવાની હોય છે. નક્કી કરેલા સમયથી મોડું પણ નથી આવી શકાતું અને વહેલું પણ નથી આવી શકાતું.

3 / 7
આ રેસ પૂર્ણ થયા બાદ અશ્વને દસ મિનિટનો કુલિંગ ટાઈમ આપવામાં આવે છે.

4 / 7
રેસ પૂર્ણ થયા બાદ અશ્વનું સ્વાસ્થ્ય જોવામાં આવે છે અને એ મુજબ ઈનામ આપવામાં આવે છે. જેમાં અશ્વના હાર્ટ બીટ ચેક કરવામાં આવે છે. ઘોડો બરાબર ચાલે છે કે નહીં તે પણ ચેક કરવામાં આવે છે.

5 / 7
રેસ દરમિયાન અશ્વને કોઈ ઈજા થઈ છે કે નહીં તે પણ ચેક કરવામાં આવે છે અને ત્યારબાદ વિજેતા ઘોષિત કરવામાં આવે છે.

6 / 7
આ રેસમાં ભાવનગરનો અશ્વ પ્રથમ આવ્યો હતો. ઈશ્વરીયા ગામે છેલ્લા ત્રણ વર્ષથી આ અશ્વ રેસનું આયોજન થાય છે.

7 / 7

Latest News Updates

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">