IPL 2022 : ગુજરાત ટાઇટન્સ આજે ફટકારશે 2 સદી, જાણો SRH સામે કેવો બની રહ્યો છે આ સંયોગ
IPL 2022માં અત્યાર સુધી સદી લાગી નથી બની. ગુજરાત ટાઇટન્સનો ઓપનર ગત મેચમાં 4 રનથી સદી ચૂકી ગયો હતો. પરંતુ, આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સ તરફથી 2 સદી જોવા મળશે.
Most Read Stories