Health Benifits: ખાલી પેટે કાળા ચણા ખાવા છે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, જાણો શું થશે ફાયદો

ચણામાં ક્લોરોફીલ, વિટામિન A, B, C, D અને K હોય છે. તેમાં ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ પણ હોય છે. જો કાળા ચણાને પલાળીને રોજ ખાવામાં આવે તો અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ દૂર થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 8:17 PM
કાળા ચણા તમારા શરીરમાં સુગરના સ્તરને નિયંત્રિત કરે છે. જો ડાયાબિટીસના દર્દીઓ રોજ સવારે ખાલી પેટે ચણાનું સેવન કરે તો થોડા દિવસોમાં તમને ફરક દેખાવા લાગશે.

1 / 5
ચણામાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં કેલરી પણ ઘણી ઓછી હોય છે. ચણા વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ માનવામાં આવે છે. ચણા ખાધા પછી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે વધારે ખોરાક ખાવાથી બચી જશો.

2 / 5
રોજ ખાલી પેટ ચણાનું સેવન કરવાથી તમારી પાચનતંત્ર મજબૂત બને છે અને ચયાપચયની ક્રિયા ઝડપી બને છે. કબજિયાતની સમસ્યા રહેતી નથી. પેટ સાફ થવાથી તમારી બધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.

3 / 5
કાળા ચણા આંખોના કોષોનું રક્ષણ કરે છે. ચણા ખાવાથી આંખોનું તેજ વધે છે. આંખના સારા સ્વાસ્થ્ય માટે તમારે દરરોજ ખાલી પેટે પલાળેલા કાળા ચણાનું સેવન કરવું જોઈએ.

4 / 5
જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે અથવા તમને ખૂબ થાક લાગે છે અથવા નબળાઈ લાગે છે, તો તમારે દરરોજ પલાળેલા ચણા ખાવા જોઈએ. પલાળેલા કાળા ચણાને તમારા આહારમાં સામેલ કરો. તેમાં ઘણું આયર્ન હોય છે. તે લોહીની ઉણપને ઝડપથી દૂર કરે છે અને નબળાઈ અને થાકને પણ દૂર કરે છે.

5 / 5
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">